🔥 ट्रेंडिंग वेदिका पिंटो ने प्रोसित रॉय की दार्मा... तमन्ना भटिया की थुम्मक थुम्मक की डीप‑न... मनोज बजपेई ने दिल्ली हाई कोर्ट में अपन... होम मिनिस्टर ने सेप्पा में IFCSAP के 8... टीसीएस और उद्योग समूहों ने अरुणाचल प्र... पुलवामा विधायक ने जम्मू-कश्मीर आरक्षण...
22 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આજે વહેલી સવારથી વરસી રહેલા વરસાદની વચ્ચે વેજલપુર વિધાનસભા વિસ્તારના વિવિધ સ્થળોની DYMC તથા સંબંધિત અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો.

આજે વહેલી સવારથી વરસી રહેલા વરસાદની વચ્ચે વેજલપુર વિધાનસભા વિસ્તારના વિવિધ સ્થળોની DYMC તથા સંબંધિત અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો.

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 23 जुल. 2026, 02:26 PM 👁 67
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજે વહેલી સવારથી વરસી રહેલા વરસાદની વચ્ચે વેજલપુર વિધાનસભા વિસ્તારના વિવિધ સ્થળોની DYMC તથા સંબંધિત અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો.

જ્યાં જરૂર જણાઈ રહી છે ત્યાં તાત્કાલિક કામગીરી માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે જેથી નાગરિકોને ઓછામાં ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડે. જનસુવિધા અને સલામતી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

સાથે ટીપી અને એસ્ટેટ કમીટીના ચેરમેન અને કાઉન્સિલર શ્રી ભાગ્યેશ પટેલ,શ્રીમતી ભારતીબેન ગોહિલ, સ્થિતિ નયનાબેન કોટક તથા વોર્ડ પ્રમુખ શ્રી સૌરભ પટેલ, વોર્ડ મહામંત્રી ડો સ્નેહન દવે, શ્રી હર્ષિત શાહ ઉપસ્થિત રહ્યા.
📲Get App