🔥 TRENDING મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ: વર્લ્ડ ટે... હિંમતનગરમાં પ્રફુલભાઈ પટેલના જન્મદિવસ... કડી થોળ રોડ પર આવેલા દશામાંના મંદિરે ભ... ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી હળવાથી મધ્... ખેડાના હડમતીયા ગામે આવેલું પૌરાણિક હનુ... पटना के एस एस पी कार्तिकेय शर्मा पहुंच...
22 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

ભાવનગર લઠ્ઠાકાંડઃ હર્ષ સંઘવીના રાજીનામાની માંગ સાથે AAPનું પ્રદર્શન

✍️ Reporter: Makvana Jaydip 🗓 22 Aug 2026, 08:56 PM 👁 4
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભાવનગર લઠ્ઠાકાંડને લઈને AAPનું વિરોધ પ્રદર્શન

ભાવનગર લઠ્ઠાકાંડમાં નિર્દોષ લોકોના મોતને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

AAPનો આક્ષેપ છે કે ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરવામાં સરકાર નિષ્ફળ રહી છે અને વારંવાર આવી ઘટનાઓમાં નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે. આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જવાબદારી સ્વીકારી રાજીનામું આપવું જોઈએ તેવી માંગ કરવામાં આવી છે.
📲Get App