🔥 TRENDING Rajkummar Rao & Pratibha Ranta Join Fo... Bollywood Manager’s Six‑Year‑Old Death... Himachal to Revise Power Tariffs, Expl... અમરેલીમાં અશ્વમેઘ એજ્યુકેશન એન્ડ ચેરિટ... Punjab-Haryana HC Seeks Report from Mu... Madhya Pradesh Police Ban Uniformed So...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આજે સવારે 7:30 વાગ્યા આસપાસ 2 ગૌ માતા ના એક્સિડન્ટ થયેલ હતું

આજે સવારે 7:30 વાગ્યા આસપાસ 2 ગૌ માતા ના એક્સિડન્ટ થયેલ હતું

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 25 Jul 2026, 08:10 AM 👁 56
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજે સવારે 7:30 વાગ્યા આસપાસ 2 ગૌ માતા ના એક્સિડન્ટ થયેલ હતું તો હરિ પંચાલ અને સવનતસિંહ રાઠોડ તાત્કાલિક ત્યાં પહોંચી ને ગૌ માતાને જોયું તો તેમનું નિધન થાય થયેલું હતું તો તાત્કાલિક nhai હેલ્પલાઇન નંબર 1033માં કૉલ કરીને jcb બોલાવીને બંને ગૌ માતાનું હિંદુ રીતિ રિવાજમાં દફન કરવામાં આવી
📲Get App