🔥 TRENDING माननीय बच्चूभाऊ कडू यांचा चंद्रपूर जिल... ਬੀਜੇਪੀ ਦੇਸੂਬਾ ਵਰਕਿੰਗ ਕਮੇਟੀ ਮੈਂਬਰ ਸਰਦਾਰ... અમરેલીમાં ઉર્જા રાજ્ય મંત્રી શ્રી કૌશિ... श्योपुर के ग्राम बिजरपुर में बदहाल सड़... ICAI Releases CA Foundation September... Kochi Mercedes Crash Victim's Daughter...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
7-માસની બાળકીનું રમકડાનો વાયર શ્વાસનળીમાં ફસાયું, સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સફળ ઓપરેશન
Local

7-માસની બાળકીનું રમકડાનો વાયર શ્વાસનળીમાં ફસાયું, સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સફળ ઓપરેશન

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 21 Sep 2026, 11:18 PM 👁 56
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

તાપીના વ્યારામાં રહેતા શ્રમજીવી પરિવારની 7 માસની બાળકી રમકડાના મોબાઇલ ફોનમાં લાગેલી વાયર ગળી જવાથી શ્વાસનળીમાં ફસાઈ ગઈ, અને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કાન-નાક-ગળા વિભાગના નિષ્ણાતોએ કાપકૂપ વગર સફળ ઓપરેશન કર્યું.

તાપીના વ્યારામાં રહેતા શ્રમજીવી પરિવારની 7 માસની બાળકી રમકડાના મોબાઇલ ફોનમાં લાગેલી વાયર સહિતની નાની LED લાઇટ ગળી જવાથી શ્વાસનળીમાં ફસાઈ ગઈ.

બાળકીને ગંભીર હાલતમાં સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી.

કાન-નાક-ગળા વિભાગના નિષ્ણાતોએ અદ્યતન ટેક્નિકથી કાપકૂપ વગર સફળ ઓપરેશન પાર પાડી બાળકીને નવજીવન આપ્યું.

બાળકીને હવે સ્થિર સ્થિતિમાં છે અને પરિવારને આશા વ્યક્ત કરી.
📲Get App