અમરેલી જિલ્લા ભાજપ ના પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી ની સુચના થી અમરેલી શહેર ભાજપ દ્વારા સંત શિરોમણી ગુરુ શ્રી રવિદાસજીની 650મી જયંતિ નિમિત્તે અમરેલી શહેર ના તમામ વોર્ડ માં કળશ યાત્રાનું આયોજન કરવામાં આવેલ
यहाँ देखें:
▶️ YouTube
અમરેલી જિલ્લા ભાજપ ના પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી ની સુચના થી અમરેલી શહેર ભાજપ દ્વારા
સંત શિરોમણી ગુરુ શ્રી રવિદાસજીની 650મી જયંતિ નિમિત્તે
અમરેલી શહેર ના તમામ વોર્ડ માં કળશ યાત્રાનું આયોજન કરવામાં આવેલ
જેમાં શહેર ના આગેવાનશ્રી ઓને અને અમરેલી નગરપાલિકા ના તમામ સભ્ય શ્રીઓ એ તેમજ અમરેલી શહેર ભાજપ ના હોદ્દેદાર શ્રીઓ,શક્તિકેન્દ્ર ના ઇન્ચાર્જ શ્રીઓ,મોરચા ના હોદ્દેદાર શ્રીઓ તથા શહેર ના કાર્યકર્તા ઓ ને ઉપસ્થિત રહ્યા
જમા દરેક વોર્ડ ના નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોએ તેમજ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ પોત પોતાના વોર્ડના કળશ નું વિતરણ કરવામાં આવ્યું