🔥 TRENDING અરવલ્લીના-: મોડાસામાં બંધ મકાનમાં ચોરી... Romantic Comedy ‘Bethlehem Family Unit... ಕಲಿಕೆಯಲ್ಲಿ ಆಸಕ್ತಿ, ಶಿಸ್ತು ಯಶಸ್ಸಿಗೆ ಪೂರ... Veteran Actress Sundarashree Hospitali... જયુબેલી બાગ આરોગ્ય કેન્દ્રમાં ગાંધી જય... Star All-Rounder Walks Off Mid-Over, S...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત બોપલ સ્થિત આંગણવાડી-6 ખાતે 'આંગણવાડી ઉત્સવ - આંગણ મિલન સેવા' કાર્યક્રમ યોજાયો...

✍️ Reporter: Atul Thakor 🗓 01 Oct 2026, 06:17 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બાળકોને રમકડાં વિતરણ કરીને વહાલ વરસાવતા મુખ્યમંત્રીશ્રી...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત બોપલ સ્થિત આંગણવાડી-6 ખાતે 'આંગણવાડી ઉત્સવ - આંગણ મિલન સેવા' કાર્યક્રમ યોજાયો...

બાળકોને ફળ અને સુખડીનું વિતરણ અને ઉત્કૃષ્ઠ કામગીરી કરનારા આંગણવાડી કાર્યકર અને આશા વર્કરનું સન્માન; સગર્ભા, ધાત્રી, કિશોરી અને 6 માસથી 3 વર્ષના બાળકોને THRનું વિતરણ; બાળકોનું પોષણ સ્તર ઊંચકાયું અને જળવાયું હોય તેવાં બાળકોને પોષણ ચેમ્પિયન એવોર્ડ એનાયત...

મુખ્યમંત્રીશ્રીએ આંગણવાડીનું નિરીક્ષણ કરી બાળકો માટેની સુવિધાઓ અને બાળકો માટે થતી પ્રવૃત્તિઓની માહિતી મેળવી...
📲Get App