🔥 TRENDING एटा मंडी में धान के भावों में आई ₹4250... નરેલામાં નશાના કારોબારનો પર્દાફાશ: 64... રાજસ્થાન: અજમેરમાં 6 પેઢીઓના 185 સભ્યો... મુંદરા પોલીસે ધ્રબ સીમમાં ઘનશ્યામ કોમ્... માનકુવા પાસેથી ગેરકાયદે દેશી બંદૂક સાથ... કોડાય પોલીસે ફરાદી ગામ પાસેથી ૩૦ ટન બો...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

હારીજ ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન તેમજ વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

✍️ Reporter: Atul Thakor 🗓 01 Oct 2026, 07:16 PM 👁 4
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
હારીજ ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન તેમજ વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

સ્વચ્છતા એ સેવા પણ છે અને સંસ્કાર સાથે જ સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ અને જવાબદારીની ભાવના કેળવવા લોકોને સ્વચ્છતા જાળવવા, કચરો કચરાપેટીમાં જ નાખવા અને આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખવા અપીલ કરી.

સ્વચ્છતા માત્ર સફાઈ કર્મચારીઓની જવાબદારી નથી, પરંતુ આપણા રોજિંદા જીવનનો અભિન્ન હિસ્સો બનવી જોઈએ.

સ્વચ્છ શહેર, સ્વસ્થ સમાજ — સ્વચ્છતા સૌની સહિયારી જવાબદારી.

આ કાર્યક્રમમાં હારીજ ST ડેપોના કર્મચારીઓ જોડાયા હતા
📲Get App