🔥 TRENDING પીલોદરા માધ્યમિક શાળામાં નવરાત્રી મહોત... लोकसभा प्रत्याशी पोरलाल खरते ने राजेंद... Team India 'ਚ ਅਚਾਨਕ ਵੱਡਾ ਬਦਲਾਅ ! ਭੁਵਨੇ... Meghalaya UDP reduced to four MLAs aft... विकास नहीं हुआ है Devotees Swarm Durga Pandal at Pankaj...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટ: માણીયાસણ બ્રિજ પર બેફામ ડમ્પરનો આતંક, સ્વિફ્ટ સહિત 5 વાહનોને લીધા અડફેટે

✍️ Reporter: Parmar Sanjay MADHUBHAI 🗓 17 Oct 2026, 06:31 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટ: માણીયાસણ બ્રિજ પર બેફામ ડમ્પરનો આતંક, સ્વિફ્ટ સહિત 5 વાહનોને લીધા અડફેટે

રાજકોટના માણીયાસણ બ્રિજ પર નંબર પ્લેટ વગરના ડમ્પર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી સ્વિફ્ટ કારને ટક્કર માર્યા બાદ અકસ્માત સર્જીને ભાગવાનો પ્રયાસ કરતા ટ્રક આગળ-પાછળ થવાને કારણે કુલ 5 વાહનો સાથે અથડાયો હતો, સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ નંબર પ્લેટ વગરના વાહન અને બેફામ ડ્રાઇવિંગને લઈને અનેક સવાલો ઊભા થયા છે
📲Get App