🔥 TRENDING हनुमानगढ़ के हाउसिंग बोर्ड में दुर्गा... अररिया का माँ काली मंदिर: विश्व प्रसिद... हर्ष और उत्कर्ष यादव की टीम ने मुनिया... ગઢશીશા પોલીસ સ્ટેશન: ચાર દિવસના ધરણા બ... खैरा में दुर्गा पूजा शांति समिति के भक... पटना के गोलघर मंडल में श्री श्री दुर्ग...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પીલોદરા માધ્યમિક શાળામાં નવરાત્રી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી

✍️ Reporter: Burhaan Sibhai 🗓 17 Oct 2026, 07:34 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં આવેલી પીલોદરા માધ્યમિક શાળામાં નવરાત્રી મહોત્સવનીઆસ્થા અને પરંપરાગત ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ તેમજ તમામ કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને ઉત્સવને આનંદમય અને યાદગાર બનાવ્યો હતો.
નવરાત્રી મહોત્સવ દરમિયાન શાળામાં ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. વિદ્યાર્થીઓ અને શાળાના કર્મચારીઓએ સાથે મળીને પરંપરાગત તહેવારની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને સામૂહિક ભાવનાનો સંદેશ પ્રસર્યો હતો.
આ પ્રસંગે રાગીનીબેન બી.પી. ચંદ્ર સેવા કાર્ય ટ્રસ્ટ તરફથી ધોરણ 9થી 12ના તમામ વિદ્યાર્થીઓને નાસ્તો આપવામાં આવ્યો હતો. ટ્રસ્ટના આ સેવાકીય કાર્યથી વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી.
📲Get App