🔥 TRENDING Rani Mukerji visits Badrinath and Keda... IMD warns of heavy rain, thunderstorms... Delhi orders two‑day closure of all li... All Trains to New Delhi and NZM Statio... Delhi imposes dry days on Oct 9-10 as... Haryana Real Estate Tribunal Overturns...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ખેલ મહાકુંભ 2026'નો આજે વડોદરા ખાતેથી થશે રાજ્યવ્યાપી શુભારંભ.

✍️ Reporter: Atul Thakor 🗓 09 Oct 2026, 10:41 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાતના પ્રતિભાશાળી ખેલાડીઓ માટે શરૂ કરવામાં આવેલ રાજ્યનો સૌથી મોટો રમતોત્સવ એટલે 'ખેલ મહાકુંભ'.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ગુજરાતની યુવાશક્તિ માટે ગ્રામ્યથી રાજ્યકક્ષા સુધી આયોજિત 'ખેલ મહાકુંભ 2026'નો આજે વડોદરા ખાતેથી થશે રાજ્યવ્યાપી શુભારંભ.
📲Get App