🔥 ट्रेंडिंग સુત્રાપાડા હાઈવે પર કોહવાયેલી હાલતમાં... जालंधर रेलवे स्टेशन पर दर्दनाक हादसा:... जालंधर पुलिस ने रेस्टोरेंट‑होटल को फाय... दिल्ली के व्यवसायी का अपहरण, बेंगलुरु... मुरैना में बाइक-रिक्शा टकराव से चार पर... डूंगरपुर नगर परिषद: भाजपा बहुमत के बाव...
17 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

કામરેજ તાલુકા ભાજપ દ્વારા સેવા સંકલ્પ અભિયાન 2026 અંતર્ગત સ્વચ્છતા અભિયાન નું આયોજન કરવામાં આવ્યું હતું.

✍️ रिपोर्टर: Patel Manishkumar Naranbhai 🗓 17 सित. 2026, 06:34 PM 👁 9
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના જન્મદિવસના પાવન અવસર નિમિત્તે તારીખ 17 સપ્ટેમ્બર 2026 ના રોજ કામરેજ તાલુકા ભાજપ દ્વારા સેવા સંકલ્પ અભિયાન 2026 અંતર્ગત સ્વચ્છતા અભિયાન નું આયોજન દલપત રામા ભવન રામ કબીર સ્કૂલ અને કોલેજ ની સામે આવેલ સર્વિસ રોડ પર કરવામાં આવ્યું હતું. આ સ્વચ્છતા અભિયાનમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સમીરભાઈ મોદી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી કૌશલભાઈ પટેલ, કામરેજ તાલુકા ભાજપ પ્રમુખશ્રી સુચેતનભાઇ પટેલ, નવાગામ ગ્રામ પંચાયતના સરપંચશ્રી, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ,તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, મામલતદાર સાહેબશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, કામરેજ તાલુકાના ભાજપના સમર્પિત કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉત્સાહપૂર્વક સ્વચ્છતા અભિયાન માં જોડાયા હતા.તેમજ વિવિધ પદાધિકારીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહી અભિયાનની શોભા વધારી હતી.
📲Get App