🔥 ट्रेंडिंग નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની કસું... त्रिपुरा के पूर्व मुख्यमंत्री ने डीजीप... उत्तराखंड: शिक्षक ने छात्रों पर किया ह... उत्तराखंड में पानी की आपूर्ति प्रभावित उत्तराखंड के कॉन्स्टेबल ने मंच पर दिया... दिल्ली मेट्रो ने 17 स्टेशन बंद किए
25 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સીધાડાં ગામમાં સત 2 દિવસથી ધોધમાર વરસાદ, જનજીવન પ્રભાવિત
* પાટણ   જિલ્લામાં ચોમાસાનું જોર યથાવત છે.

સીધાડાં ગામમાં સત 2 દિવસથી ધોધમાર વરસાદ, જનજીવન પ્રભાવિત * પાટણ જિલ્લામાં ચોમાસાનું જોર યથાવત છે.

✍️ रिपोर्टर: MEHUL SINH JADEJA 🗓 25 जुल. 2026, 01:28 PM 👁 25
સીધાડાં ગામમાં સત 2 દિવસથી ધોધમાર વરસાદ, જનજીવન પ્રભાવિત
* પાટણ જિલ્લામાં ચોમાસાનું જોર યથાવત છે. સીધાડાં ગામ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા *2 દિવસથી સત વરસાદના કારણે ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ખેતરોમાં પણ પાણી ભરાવાના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. રસ્તાઓ પર કાદવ-કીચડ થઈ જતા વાહન વ્યવહાર ધીમો પડ્યો છે.
વરસાદના કારણે લોકો ઘરમાં જ રહેવા મજબૂર બન્યા છે. બાળકોની શાળાએ જવામાં પણ મુશ્કેલી પડી રહી છે. પશુપાલકોને પણ પશુઓની હેરફેરમાં તકલીફ પડી રહી છે.
હવામાન વિભાગે આગામી 24 કલાકમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને નદી-નાળા પાસે ન જવાની સૂચના આપવામાં આવી છે.
વરસાદથી ખેતીને ફાયદો થવાની આશા છે, પરંતુ સત વરસાદથી થતા નુકસાનને પહોંચી વળવા તંત્ર સજ્જ છે.
📲Get App