🔥 ट्रेंडिंग बीजेपी महाराष्ट्र अध्यक्ष रविंद्र चव्ह... ગાંધી જયંતી પર હિંમતનગરમાં માનવતાના ભા... बालोतरा के हाउसिंग बोर्ड कॉलोनी में अज... સાબરકાંઠા હિંમતનગરમાં ૫૧ એકમ રક્તદાન ક... भागलपुर‑साहिबगंज ट्रेन में सीट को लेकर... ભરત પારેખે શરૂઆતના દિવસોમાં શ્મશાન ઘાટ...
04 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

બનાસકાંઠાના-: પાલનપુરમાં ફોર્ચુનર ગાડીમાંથી 12,99,592 રૂ.નું વિદેશી દારૂ કબ્જો..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 04 अक्टू. 2026, 10:14 PM 👁 30
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બનાસકાંઠાના-: પાલનપુર શહેર પુર્વ પોલીસ સ્ટેશનમાં એલ.સી.બી.ટીમે ફોર્ચુનર ગાડીમાંથી 12,99,592 રૂ.નું વિદેશી દારૂ કબ્જો કર્યો..

બનાસકાંઠાના-:
પરીક્ષિતા રાઠોડ પોલીસ મહાનિરીક્ષક બનાસકાંઠા રેન્જ,પાલનપુર તથા પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક,બનાસકાંઠા,પાલનપુરનાઓએ દારૂબંધી બાબતે રાજય સરકારની જીરો ટોલરન્સ નીતિ અનુરૂપ કાર્યવાહી કરવા તથા બનાસકાંઠા જિલ્લાના સરહદી રાજય રાજસ્થાનમાંથી ગેરકાયદેસર થતી થતી દારૂની દારૂ. હેરાફેરી અટકાવવા તથા આવા ગુનાઓમાં સંડોવાયેલ ઈસમો સામે અસરકારક નાકાબંધી કરવા, અલગ-અલગ ટીમોનુ ગઠન કરી, દારૂની ગે.કા.પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા સુચના કરવામાં આવેલ,જે સૂચના અન્વયે પાલનપુર શહેર પુર્વ પોલીસ સ્ટેશનમાં એલ.સી.બી.ટીમે ફોર્ચુનર ગાડી નં.GJ.06.KH.8875માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને અન્ય મુદ્દામાલ કબ્જો કર્યો.કુલ કિ.રૂ. 12,99,592/-નું મૂલ્ય ધરાવતી બોટલો અને વાહનની કિ.રૂ. 10,00,000/-ની કિંમત ધરાવતી ગાડી મળી.આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ.રાઠોડ,પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર.વાઘેલા,પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એસ.ગઢવી,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જયતીભાઈ વાઘાભાઈ,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર યાજ્ઞિકભાઈ રતુભાઈ,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર કૌશિકભાઈ ઓખાભાઈ,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અલ્પેશકુમાર જીવણજી,હેડ કોન્સ્ટેબલ નાથુભાઈ ભીખાભાઈ,હેડ કોન્સ્ટેબલ દિલીપસિંહ દલજી જી,હેડ કોન્સ્ટેબલ લાલજી રતુજી જેવા અધિકારી અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવી.આ ગુનામાં પાલનપુર શહેર પુર્વ પોલીસ સ્ટેશન પાર્ટ સી.ગુન્હો રજીસ્ટર નંબર-1119503426102026 મુજબ ગુજરાત નશાબંધી સુધારા અધિનિયમની કલમ-65AEI,98(2),116(B)નું ઉલ્લંઘન થયું.આરોપી વાહનનો ચાલક છે..

આ કાર્યવાહી રાજ્ય સરકારની જીરો ટોલરન્સ નીતિ અનુસાર બનાસકાંઠા જિલ્લાના સરહદી રાજય રાજસ્થાનમાંથી ગેરકાયદેસર દારૂની પ્રવેશ અટકાવવા માટે ગઠિત ટીમોએ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ નાબુદ કરવા સૂચના આપી.પાલનપુર શહેર પુર્વ પોલીસ સ્ટેશન અને એલ.સી.બી.ટીમે કાયદેસરની કાર્યવાહી કરી અને આગળની તપાસ ચાલુ રાખશે.
📲Get App