🔥 TRENDING हनुमानगढ़ की बेटियों ने सॉफ्टबॉल में र... मुख्यमंत्री भजनलाल शर्मा को बाली विधाय... Floods in Bihar Triggered by Water Rel... Two Pregnant Women Die at Jamui Hospit... Delhi's viral sensation Nishu alleges... गाजियाबाद स्टेशन पर 18 लोकल ट्रेनों का...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

ગાંધી જયંતી પર હિંમતનગરમાં માનવતાના ભાવ સાથે ભવ્ય રક્તદાન કેમ્પ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 04 Oct 2026, 11:14 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાંધી જયંતીની ઉજવણી સાથે હિંમતનગર તાલુકાના સંજરનગર મેમણજમાત દ્વારા માનવતાની મહેક ફેલાવતો રક્તદાન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો..

સાબરકાંઠામાં-:
ગાંધી જયંતીની ઉજવણી સાથે હિંમતનગર તાલુકા સંજરનગર મેમણ જમાતે સ્થાનિક નાગરિકો અને સ્વયંસેવકોની ભાગીદારીમાં ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કર્યું..

કેમ્પમાં અનેક સ્વયંસેવકો અને રહેવાસીઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું, જેનાથી રક્તની કમીને પૂરવા માટે મહત્વપૂર્ણ યોગદાન મળ્યું.આ કેમ્પનું મુખ્ય ઉદ્દેશ માનવતા સેવા પ્રોત્સાહિત કરવું અને આરોગ્ય ક્ષેત્રમાં જરૂરી રક્ત પુરવઠો સુનિશ્ચિત કરવું હતું..

આયોજકોએ કેમ્પની સફળતા અને સમાજમાં માનવતાની ભાવના વધારવા માટે આ પહેલની મહત્વતા પર ભાર મૂક્યો.આ પ્રકારની સ્થાનિક પહેલો આરોગ્ય સેવાઓમાં સહાય કરે છે અને ગૌરવપૂર્ણ રીતે ગાંધી જયંતીની ઉજવણી કરે છે.
📲Get App