📍 Rajkot — News
Cygnus Motors Electric Tractor Sets World Record on Rajkot‑Umling La Route
28 Sep 2026ગુજરાતે ફરી માનવતા બતાવી! ગુજ્જુ લવ ગુરુના પરિવારને 3.50 કરોડની મદદ!
28 Sep 2026રાજકોટ શહેરના હાઈવે પર બાઈક પર જોખમી રીતે સ્ટંટ કરતા એક યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જાહેર માર્ગ પર જોખમી સ્ટંટથી અન્ય વાહનચાલકોની સુરક્ષા સામે પણ સવાલો ઊભા થયા છે.
28 Sep 2026રાજકોટના અટીકા ફાટક નજીક કારચાલકની બેદરકારી સામે આવી છે. રોંગ સાઈડમાં વાહન ઘુસાડતાં સામેથી આવતા વાહનચાલકો અટવાયા અને રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જેના કારણે સ્થાનિકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.
28 Sep 2026
Congress Protest in Rajkot Against CEC Gyanesh Kumar
28 Sep 2026થોરાળા પોલીસે ચોરીના અનેક ગુનામાં સંડોવાયેલા હનીફશા શાહમદારને મોટરસાયકલ સાથે ઝડપ્યો
28 Sep 2026રાજકોટ: વાહન ચેકિંગ દરમિયાન નિયમોનો ભંગ કરનાર અનેક વાહનો ડિટેઇન
28 Sep 2026