🔥 TRENDING Virat Kohli Sets New Records in India... India Sees Permanent Shift in Seasonal... Delhi to See Showers Today as IMD Issu... Heavy Rain Hits Five Southern Regions,... US Congressman Abdul El‑Sayed Declares... Deepfake Video of S Jaishankar Over Ru...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

📍 Rajkot — News

વીરપુર ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો શુભ પ્રારંભ

30 Sep 2026

રાજકોટના બેડી ચોકડી બાયપાસ પાસે બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હોવાની માહિતી સામે આવી છે. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાની પ્રાથમિક માહિતી છે.

30 Sep 2026

ક્રેન હડફેટે અકસ્માત

29 Sep 2026

રાજકોટના કાલાવડ રોડ પર બે ગાડીઓનો આતંક! બેફામ ડ્રાઇવિંગનો વીડિયો વાયરલ, રસ્તા પર સર્જાયો ભયનો માહોલ

29 Sep 2026

રાજકોટ: કાકાએ ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું, બાળકી ગંભીર હાલતમાં હોસ્પિટલમાં

29 Sep 2026

રાજકોટના કુવાડવા રોડ પર ઓવરલોડ ટ્રક એક તરફ નમી ગયેલો જોવા મળ્યો હતો. સાથે જ મજૂરોને પાછળ બેસાડી જોખમી રીતે લઈ જતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. આવી સ્થિતિમાં કોઈ અનિચ્છનીય ઘટના બને તો જવાબદાર કોણ? ટ્રાફિક નિયમો અને સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યા.

29 Sep 2026

જર્મન શેફર્ડ શ્વાન છોડી યુવક પર હુમલો: ગંભીર ઈજાઓ

29 Sep 2026

રાજકોટ: ક્રેટા ગાડીમાંથી વિદેશી દારૂની ૧૨૦ બોટલો સાથે એક ઝડપાયો

29 Sep 2026

રાજકોટના આણંદપર નવાગામના દિવેલીયા વિસ્તારમાં ટ્રક પર ચડેલા એક યુવકને અચાનક વીજ કરંટ લાગ્યો હોવાની ઘટના સામે આવી છે. યુવક ટ્રક પર શા માટે ચડ્યો હતો અને કયા સંજોગોમાં વીજ કરંટ લાગ્યો તે અંગે હજુ સ્પષ્ટતા નથી. ઘટનાની સમગ્ર હકીકત પોલીસ તપાસ બાદ જ બહાર આવશે

29 Sep 2026

રાજકોટના વાવડી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ખોડિયાર હોટલ નજીક ક્રેન ચાલકે અ*ડફેટે લેતાં 39 વર્ષીય આમદભાઈ શેખ નામના યુવકનું કરુણ મો*ત નિપજ્યું છે.

29 Sep 2026

હિંદુ સમ્રાટ ટી રાજા સિંહ નુ રાજકોટ મા પહેલી વાર આગમન સાંજે ૪ વાગે મવડી ચોકડી એ સ્વાગત ત્યાર બાદ ભવ્ય રોડ શો

29 Sep 2026

રાજકોટ શહેર પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. વિવિધ પોલીસ સ્ટેશનોમાં પકડાયેલો આશરે ₹3 કરોડનો દારૂ આજે સોખડા ગામના મેદાન ખાતે બુલડોઝર દ્વારા નાશ કરવામાં આવ્યો. દારૂના જથ્થા પર બુલડોઝર ફરી વળતાં સ્થળ પર મોટી કાર્યવાહી જોવા મળી હતી.

29 Sep 2026
📲Get App