📍 भावनगर — खबरें
સ્થાનિક વિસ્તારમાં ચોરીના બનાવોના અનેક વીડિયો સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. વીડિયોમાં ચોરીની ઘટનાઓ કેદ થયેલી જોવા મળે છે. આ મામલે તંત્ર દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.
29 सित. 2026
ઉગલવાણથી બીલા ગામને જોડતા માર્ગ પર ડામર રોડ બનાવવાની કામગીરી શરૂ થઈ છે. રોડનું કામ શરૂ થતાં સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. રોડ પૂર્ણ થયા બાદ આવાગમન વધુ સરળ બનવાની આશા છે.
29 सित. 2026
આજ તા.29/09/2026 ના રોજ *શ્રી ઉગલવાણ પ્રાથમિક શાળામાં* *કાનાભાઈ વાઘાભાઈ નકુમના શ્રાધ્ધ નિમિત્તે શાળાના બાળકોને પાવભાજીનું સ્વાદિષ્ટ ભોજન શીલાભાઈ કાનાભાઈ નકુમ તરફથી કરાવવામાં આવ્યું તે બદલ શાળા પરિવાર તેમનો આભાર વ્યક્ત કરે છે🙏🏻💐💐
29 सित. 2026Daru ni party thay se
28 सित. 2026
અપશબ્દો બોલવાની ના પાડતા રત્નકલાકાર પર હુમલો, પુત્ર-ભત્રીજીને પણ માર માર્યો
28 सित. 2026
તહેવારો પહેલાં 3 મોટા ઝટકા: પેટ્રોલ-ડીઝલથી લઈને TV-AC સુધી ભાવ વધવાની શક્યતા
28 सित. 2026
ઉગલવાણથી મોટા ખુડડા રોડની ખરાબ હાલત ઉગલવાણથી મોટા ખુડડા જતો માર્ગ છેલ્લા કેટલાક સમયથી ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે. રસ્તા પર ખાડા અને અસમતલ સપાટીના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
28 सित. 2026
મુરદડના માવલી ફળિયામાં રસ્તાની ગંભીર સમસ્યા: સ્થાનિકોને વિકાસથી વંચિત રખાયા
28 सित. 2026
પીરછલ્લા બાળ ગણેશ મહોત્સવ
28 सित. 2026
भवनगर में नई कलेक्टर ऑफिस के उद्घाटन के साथ 738 करोड़ रुपये का विकास पैकेज
26 सित. 2026
ભાવનગર: અલંગ શિપ રિસાયક્લિંગ ઉદ્યોગના વિકાસ માટે નવી પોલિસી બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સન્માન..
25 सित. 2026