Religion
બીલીમોરામાં ભવ્ય ગણપતિ બાપાની મૂર્તિના દર્શન માટે ભક્તોની ભીડ
દેવાસરના રાજા તરીકે ઓળખાતા ભગવાન ગણપતિની ભવ્ય મૂર્તિના દર્શન માટે બીલીમોરા શહેરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. શહેરના લોકોએ બાપ્પાના દર્શન કરી પ્રાર્થના કરી હતી.
24 Sep 2026
બીલીમોરામાં મનત ના રાજાના દર્શન માટે ભક્તોની ભારે ભીડ
બીલીમોરા ખાતે મનત ના રાજાના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવી ભક્તો ઉમટી પડ્યા હતા. ભક્તોએ લાંબી કતારોમાં ઉભા રહીને ભગવાનના દર્શન કર્યા હતા.
24 Sep 2026પોલીસ જવાનોના ઉત્સાહ સાથે માઁ અંબાના જયઘોષથી ગર્ભગૃહ ગુંજી ઉઠ્યું..
ભક્તોની સાથે પોલીસ જવાનો પણ માઁ અંબાના જયઘોષમાં જોડાયા, જેનાથી ગર્ભગૃહ ભક્તિમય બન્યું..
24 Sep 2026
25-year-old mute-deaf youth drowns during Ganesh Visarjan in Shivpuri’s Nanora pond
A 25‑year‑old mute‑deaf man died after drowning in a pond in Nanora village, Shivpuri district, while attending the Ganesh Visarjan ceremony on Wednesday night.
24 Sep 2026
ગડત ગામમાં ગણપતિ મૂર્તિ સ્થાપના સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
ગણદેવી તાલુકાના ગડત ગામના કોળીવાડ ફળિયામાં ભક્તિભાવપૂર્વક ગણપતિ બાપાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી, સાથે જ રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું.
24 Sep 2026
Devotees Immersed Ganpati Idol in Satluj Canal, Ludhiana
Hundreds of worshippers gathered at the Satluj canal in Ludhiana to perform the traditional Ganpati immersion ceremony.
24 Sep 2026ধর্মীয় অনুষ্ঠানে যোগ দিয়ে সম্প্রীতির বার্তা দিলেন হুগলীর বিধায়ক স্বরাজ ঘোষ
হুগলী জেলার সপ্তগ্রাম বিধানসভা কেন্দ্রের বিধায়ক স্বরাজ ঘোষ বাঁশবেড়িয়া স্টেশন রোডে আয়োজিত এক ধর্মীয় অনুষ্ঠানে যোগ দিয়ে সম্প্রীতি ও ঐক্যের বার্তা দিয়েছেন।
24 Sep 2026
નિરમાલી ગામથી લીલાજી મુવાડા ખાતે નાગેશ્વરી મંદિર ધામમાં ધાર્મિક યાત્રાનું આયોજન
નિરમાલી ગામના સમસ્ત ગામજનો અને ભક્ત મંડળ દ્વારા 26 સપ્ટેમ્બર 2026, શનિવારે, લીલાજી મુવાડા ખાતે આવેલા નાગેશ્વરી મંદિર ધામ સુધી ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
24 Sep 2026
Assam Government Approves Mandatory Registration Rules for Muslim Marriages
The Assam cabinet has cleared regulations that will make registration of Muslim marriages compulsory across the state.
24 Sep 2026ઉનામાં ચંદ્રકિરણ ગ્રુપ દ્વારા ભવ્ય ગણેશ વિસર્જન રોડ શો: લાઇવ ડી.જે. અને કલાકારોની રમઝટ
આવતીકાલે ઉના શહેરમાં ચંદ્રકિરણ ગ્રુપ દ્વારા ગણેશ વિસર્જન નિમિત્તે એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં લાઇવ ડી.જે. અને અનેક નામી-અનામી કલાકારો ઉપસ્થિત રહેશે.
24 Sep 2026
કોટલાવ ગામમાં ગણપતિ બાપાને 56 ભોગ ધરાવાયો, હજારો ભક્તો જોડાયા
પારડી તાલુકાના કોટલાવ ગામમાં શ્રી ગણેશ કોટલાવ યુવક મંડળ દ્વારા ગણેશોત્સવના અગિયારમા દિવસે ભગવાન શ્રી ગણેશજીને પરંપરાગત રીતે 56 ભોગ ધરાવવામાં આવ્યો હતો. આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
24 Sep 2026
વિરપુર ગામમાં દરગાહનો ઉર્સ યોજાયો
બાલાસિનોર તાલુકાના વિરપુર ગામ ખાતે આજે દરગાહનો ઉર્સ કાર્યક્રમ યોજાયો હતો.
24 Sep 2026