स्थानीय
23 अक्टूबर को मतदान, 27 अक्टूबर को झांसी में होगी मतगणना
आचार संहिता के अनुपालन को लेकर निगरानी टीमें सक्रिय, वीडियो सर्विलांस से रखी जा रही नजर
09 अक्टू. 2026
हांसपुर में 10 अक्टूबर को होगा 'एक शाम गौमाता के नाम' का भव्य आयोजन, संत समागम और रात्रि जागरण की होगी धूम
श्रीमाधोपुर के हांसपुर गांव में 10 अक्टूबर 2026 को 'एक शाम गौमाता के नाम' कार्यक्रम का आयोजन किया जाएगा, जिसमें संत समागम, भजन संध्या और रात्रि जागरण का विशेष आयोजन होगा।
09 अक्टू. 2026સુરતમાં સગર્ભા અને નવી માતાઓ માટે ખાસ પ્રી-નવરાત્રી ગરબાનું આયોજન
સુરતના સિટીલાઇટ વિસ્તારમાં નૂપુર હોસ્પિટલ દ્વારા સગર્ભા મહિલાઓ અને નાના બાળકોની માતાઓ માટે ખાસ પ્રી-નવરાત્રી ગરબાનું આયોજન કરાયું, જેમાં માતાઓએ બાળકોને છાતીએ બાંધીને ગરબે ઘૂમી.
09 अक्टू. 2026પલસાણા: તાતીથૈયાની સિદ્ધિ વિનાયક મિલમાં બોઇલરમાંથી ગરમ હવા લીક થતાં કર્મચારી દાઝ્યા
પલસાણા તાલુકાના તાતીથૈયા ગામમાં આવેલી સિદ્ધિ વિનાયક મિલમાં બોઇલરમાંથી ગરમ હવા લીક થવાની દુર્ઘટના સર્જાતાં એક કર્મચારી દાઝી ગયા હતા.
09 अक्टू. 2026
दयानंद वैदिक कॉलेज में साइबर जागरूकता अभियान, विद्यार्थियों को डिजिटल ठगी से बचाव की दी जानकारी
OTP-यूपीआई पिन साझा न करने, अनजान लिंक से बचने और साइबर अपराध होने पर 1930 पर शिकायत करने की दी जानकारी
09 अक्टू. 2026
রেলওয়ের PNR নিয়মে বড় পরিবর্তন, চালু হচ্ছে নতুন সিস্টেম
ভারতীয় রেল যাত্রীদের সুবিধার জন্য টিকিট বুকিং সংক্রান্ত একটি পুরনো নিয়মে পরিবর্তন আনতে চলেছে। রিজার্ভেশন টিকিটে প্রদর্শিত ১০-সংখ্যার PNR সিরিজের পরিবর্তে চালু হচ্ছে 'মাইগ্রেটেড PNR'।
09 अक्टू. 2026સુરતમાં શાળાના ઇલેક્ટ્રિક મીટર બોક્સમાં આગ, શિક્ષકની સૂઝબૂઝથી 400 બાળકોનો બચાવ
અમરોલી વિસ્તારની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ચાલુ શાળાએ ઇલેક્ટ્રિક મીટર બોક્સમાં આગ લાગતાં દોડધામ મચી હતી. સદનસીબે, શિક્ષકે સમયસર આગ ઓલવી 400થી વધુ બાળકોનો જીવ બચાવ્યો હતો.
08 अक्टू. 2026સુરતમાં નવરાત્રી અને દિવાળી માટે રોશની અને સુરક્ષા વ્યવસ્થાનું વિશેષ આયોજન
સુરત મહાનગરપાલિકા દ્વારા આગામી નવરાત્રી અને દિવાળીના તહેવારો નિમિત્તે શહેરમાં રોશની અને સલામતી વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા માટે વિશેષ આયોજન હાથ ધરાયું છે. લાઈટ અને ફાયર વિભાગ દ્વારા આયોજિત બેઠકમાં ખેલૈયાઓની સુરક્ષાને પ્રાથમિકતા અપાઈ.
08 अक्टू. 2026
अपर पुलिस अधीक्षक ने सुनी फरियादियों की समस्याएं, समयबद्ध निस्तारण के दिए निर्देश
अपर पुलिस अधीक्षक ने कहा—शिकायतों के निस्तारण में गुणवत्ता और समयबद्धता का रखें विशेष ध्यान
08 अक्टू. 2026સુરતમાં પાણીની સમસ્યા: નવી લાઈન હોવા છતાં દોઢ મહિનાથી પીવાના પાણી માટે વલખાં મારતા રહીશો
સુરતના સાઉથ ઝોન-A વિસ્તારમાં વિજયનગર-1 સોસાયટીના રહીશો છેલ્લા દોઢ મહિનાથી પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. નવી પાણીની લાઈન નાખવામાં આવી હોવા છતાં પાણી ન પહોંચતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
08 अक्टू. 2026
कुऱ्हाडी येथे गणेश ढोले आणि श्रद्धा इंझे यांचा विवाह संपन्न
कुऱ्हाडी येथील गणेश अच्युतराव ढोले यांचा विवाह श्रद्धा कोंडीभाऊ इंझे यांच्याशी मोठ्या उत्साहात पार पडला.
08 अक्टू. 2026સુરતમાં 'તેજસ એસોસિએશન'ના કાર્યક્રમનો મજૂર યુનિયન દ્વારા ઉગ્ર વિરોધ, રદ કરવાની માંગ
સુરત શહેરમાં મજૂરોના હક અને અધિકારોને લઈને ચાલી રહેલા આંદોલન વચ્ચે, 'તેજસ એસોસિએશન' દ્વારા 10 ઓક્ટોબર 2026ના રોજ યોજાનાર જાહેર કાર્યક્રમનો મજૂર યુનિયન દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. યુનિયન દ્વારા આ કાર્યક્રમ તાત્કાલિક રદ કરવાની માંગણી કરવામાં આવી છે.
08 अक्टू. 2026