🔥 ट्रेंडिंग Road nahi ban pa raha he જામજોધપુરમાં 2023થી ગુમ થયેલા બે બાળકો... फायरिंग मामले के बाद सलमान खान ने पापर... रानी मुकर्जी ने न्यूयॉर्क के मेट में स... करण जौहर होस्ट करते हैं 'द ट्रेटर्स' क... मनोबजपेई IFP सीजन 16 के विशेष सत्र में...
24 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

स्थानीय

ભાવનગર લઠ્ઠાકાંડ: શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ હોસ્પિટલમાં જઈ દર્દીઓના ખબર-અંતર પૂછ્યા

ભાવનગર લઠ્ઠાકાંડ બાદ સારવાર હેઠળ રહેલા અસરગ્રસ્તોની સ્થિતિ જાણવા શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

21 अग. 2026

ગાંધીનગર ગિફ્ટ સિટી ક્લબમાં સીએ વચ્ચે મારામારી: ચૂંટણીની જૂની અદાવતમાં એકને ઈજા

ગાંધીનગરના ગિફ્ટ સિટી ક્લબમાં આયોજિત એક હાઈપ્રોફાઈલ ઈવેન્ટ દરમિયાન બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે.

21 अग. 2026

ગીરગઢડાના ધોકડવા ગામમાં કૂવામાં ખાબકતા સિંહનું કરુણ મોત

ગીર સોમનાથના ગીરગઢડામાં એક સિંહ અંદાજે 60 ફૂટ ઊંડા કૂવામાં પડી જતાં તેનું મોત નીપજ્યું છે.

21 अग. 2026

नवादा के महाबरा गांव में जंगली हाथी का आतंक, फसलों को हुआ भारी नुकसान

बिहार के नवादा जिले के महाबरा गांव में एक जंगली हाथी के घुसने से ग्रामीणों में दहशत का माहौल है। हाथी ने खेतों में फसलों को काफी नुकसान पहुंचाया है।

21 अग. 2026

ધાંગધ્રાના મોટી માલવણતાલુકા પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામે તાલુકા પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

21 अग. 2026

करोल बाग में पुरानी इमारत की दीवार गिरने से एक की मौत, बचाव जारी

दिल्ली के करोल बाग में पुरानी इमारत की दीवार गिरने से एक व्यक्ति की मौत और कई घायल हुए, बचाव कार्य जारी हैं।

21 अग. 2026

ਜਗਤਾਰ ਸਿੰਘ ਹਵਾਰਾ ਦੀ ਰਿਹਾਈ ਲਈ ਮੁਕਤਸਰ ਸਾਹਿਬ 'ਚ ਪੰਜਾਬ ਬੰਦ ਦਾ ਸਮਰਥਨ, ਬਾਜ਼ਾਰ ਰਹੇ ਬੰਦ

ਜਥੇਦਾਰ ਜਗਤਾਰ ਸਿੰਘ ਹਵਾਰਾ ਦੀ ਰਿਹਾਈ ਦੀ ਮੰਗ ਨੂੰ ਲੈ ਕੇ ਮੁਕਤਸਰ ਸਾਹਿਬ ਵਿੱਚ ਪੰਜਾਬ ਬੰਦ ਦਾ ਭਰਵਾਂ ਸਮਰਥਨ ਦੇਖਣ ਨੂੰ ਮਿਲਿਆ।

21 अग. 2026

मायेम बिचोलिम पंचायत चुनाव: विनिता पोळे बनीं नई सरपंच

मायेम बिचोलिम पंचायत के सरपंच पद के लिए हुए चुनाव में विनिता पोळे ने जीत हासिल की है। उन्हें कुल सात मत प्राप्त हुए।

21 अग. 2026

અમદાવાદમાં આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી: રાજસ્થાનથી લાવવામાં આવેલું 408 કિલો શંકાસ્પદ પનીર જપ્ત

અમદાવાદમાં રાજસ્થાનના જોધપુરથી બસ દ્વારા લાવવામાં આવેલો 408 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો આરોગ્ય વિભાગે ઝડપી પાડ્યો છે.

21 अग. 2026

અમદાવાદના ગોતા વિસ્તારમાં ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળ્યા, રોગચાળાનો ભય

અમદાવાદના ગોતા વિસ્તારમાં વરસાદ વગર જ ગટરો ઉભરાઈ જતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. ગંદા પાણીના ભરાવાને કારણે રોગચાળો ફેલાવવાની દહેશત સેવાઈ રહી છે.

21 अग. 2026

વલસાડના છીપવાડ અન્ડરપાસમાં રોડના સમારકામ માટે કામગીરી હાથ ધરાઈ, વાહનવ્યવહાર બંધ

વલસાડના છીપવાડ અન્ડરપાસમાં રોડના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેના કારણે અન્ડરપાસને ફરી એકવાર બંધ કરવામાં આવ્યો છે.

21 अग. 2026

ओडिशा में सतकोसिया गाँव के स्थानांतरण की जांच शुरू

ओडिशा सरकार ने सतकोसिया क्षेत्र में गाँव के स्थानांतरण की जांच शुरू की, विस्थापन और पर्यावरणीय प्रभाव को लेकर चिंताओं को उजागर किया।

21 अग. 2026
📲Get App