🔥 TRENDING IMD Issues Rain Alerts for Himachal, U... Delhi Metro voice artist takes grandso... Madhya Pradesh Experiences Sudden Weat... રાજકોટ જનાના હોસ્પિટલમાં ગંદકી ફેલાવતા... સાબરકાંઠા: તલોદના રોજડ ગામે ભાજપને મોટ... વણઝારા સમાજના પંચ દરબારમાં બે પરિવારોન...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

UP ના સિકોહાબાદ માં ટાયર ફેક્ટરી માં આગ

✍️ Reporter: Husain Dhoki 🗓 05 Oct 2026, 09:44 AM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
યુપી: ફિરોઝાબાદના શિકોહાબાદમાં ટાયરોમાંથી તેલ કાઢવાની ફેક્ટરીમાં રવિવારે અચાનક ભીષણ આગ લાગી ગઈ. ઊંચી જ્વાળાઓ સાથે ઉઠેલા કાળા અને ઝેરી ધુમાડાથી આસપાસનો વિસ્તાર ધુમ્મસમાં ઘેરાઈ ગયો અને લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી. છ ફાયર બ્રિગેડની ગાડીઓ આગ બુઝાવવામાં લાગી છે. પોલીસ-વહીવટીતંત્રની ટીમો પણ સ્થળ પર હાજર છે.
📲Get App