🔥 ट्रेंडिंग Kalwa Bhaskar Nagar में 14 वर्षीय लड़क... ओडिशा सरकार ने रासायनिक आपदा तैयारियों... खरीफ चावल के रकबे में गिरावट, भारतीय च... लुधियाना: जमीन विवाद में फायरिंग, युवक... केशवाही चौकी क्षेत्र में अवैध रेत खनन... शिक्षा मंत्री ने लुधियाना में मुख्यमंत...
08 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

UGVCLના વીજ થાંભલા પરથી વીજવાયરની ચોરી કરતી ગેંગ ઝડપાઈ

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 07 अक्टू. 2026, 10:30 PM 👁 47
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
છ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડી ચોરીના 3 ગુનાઓનો ભેદ ઉકેલાયો અમદાવાદ ગ્રામ્ય LCBની કાર્યવાહી ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ UGVCLના વીજ થાંભલા ઉપર લગાવવામાં આવેલા વીજવાયરોની ચોરી કરતી ગેંગ સામે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.પોલીસે વીજવાયરની ચોરીના ગુનામાં સંડોવાયેલી છ આરોપીઓની ગેંગને મુદ્દામાલ સાથે ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન વીજવાયરની ચોરીના કુલ ત્રણ ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હોવાનું સામે આવ્યું છે.આ કાર્યવાહીમાં પોલીસે ચોરીમાં ઉપયોગમાં લેવાયેલો તથા ચોરી કરાયેલો મળી કુલ અંદાજે રૂપીયા છલાખ પચાસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ સમગ્ર કાર્યવાહી અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી. પોલીસ ટીમ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે ઝડપાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App