🔥 TRENDING ધમ கடலூர் - சூரிய மின்சக்தி மானியம் ஒரு ல... બોરસદ તાલુકા ના અલારસા ગામમાં લાશ મળી,... லண்டனில் முதலீடு இல்லை... அப்புறம் தமி... साहेबगंज में जल जीवन मिशन की बहुग्रामी... ભાદરવીમાં અંબા ભક્તોનું ટોળું ટ્રાફિકમ...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Surat માં ભારે વરસાદથી પાણી ભરાય, Youth Congress સતત રાહત કાર્યમાં
Local

Surat માં ભારે વરસાદથી પાણી ભરાય, Youth Congress સતત રાહત કાર્યમાં

✍️ Kansagara dipkumar chetanbhai 🗓 10 Jul 2026, 02:00 PM 👁 95
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભારે વરસાદથી Surat શહેરમાં જળબંબાકાર પરિસ્થિતિ સર્જાઈ, Youth Congress ના સભ્યો સતત મેદાનમાં કામ કરી રહ્યા છે.

ભારે વરસાદથી Surat શહેરમાં જળબંબાકાર પરિસ્થિતિ સર્જાઈ, જેના કારણે રસ્તાઓ અને ગલીઓ પાણીથી ભરાઈ ગઈ છે.

Surat City Youth Congress ના સાથીઓ સતત મેદાનમાં કાર્યરત છે, જરૂરિયાતમંદ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા અને રાહત કાર્યમાં સહયોગ આપી રહ્યા છે.

આપત્તિના સમયમાં સેવા જ સૌથી મોટું કર્તવ્ય છે, અને અમારી ટીમ દરેક સંભવ મદદ કરવા પ્રતિબદ્ધ છે.

જનસેવા જ અમારો સંકલ્પ, અને અમે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ કે દરેકને સુરક્ષિત અને સહાય મળે.
📲Get App