🔥 TRENDING સુરત ગ્રામ્ય SOGએ પેરોલ પરથી ફરાર આરોપ... चौक शिकारपुर ओवरब्रिज पर चढ़ा एक युवक પલસાણા તાલુકાના વાંકાનેડા ગામમાં મહાદે... પલસાણા તાલુકામાં સેવા સેતુ કાર્યક્રમ,... સુરત સાયબર પોલીસએ હીરા ઉદ્યોગપતિ ગોવિં... મુન્દ્રા-ભુજને જોડતો નિર્માણાધીન બિ્રજ...
15 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

Surat Textile market

✍️ Reporter: Madni Godil 🗓 15 Sep 2026, 06:46 PM 👁 43
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સારોલીની ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આ*ગ લાગવાની ઘટના સામે આવી છે. આખેઆખી માર્કેટ આ*ગની જવાળાઓમાં લપેટાઈ ગઈ છે. ઘટનાની ગંભીરતાને જોતા સુરત ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. 13 ગેટની 15થી વધુ ફાયર ગાડીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. રાતિ્રના 1 વાગ્યે સુરત ફાયર વિભાગને આ*ગ અંગેનો કોલ મળ્યો હતો. પાંચ કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આ*ગ કાબૂમાં આવી નથી અને ફાયર વિભાગની ટીમો દ્વારા સતત આ*ગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. માર્કેટમાં રહેલો કાપડનો મોટો જથ્થો આ*ગની ઝપેટમાં આવ્યો હોવાની માહિતી છે. હાલ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી, જોકે કરોડોના નુકસાનની ભીત િ વ્ય ક્ત કરવામાં આવી રહી છે.

सूरत के सारोली की टेक्सटाइल मार्केट मे ं भीषण आग लगने की घटना सामन े आई है। पूरी मार्केट आग की लपटो ं में घिर गई है। घटना की गंभीरता को देखते हुए सूरत फायर विभाग ने मेजर વાંન ોષિત િહૈ।
📲Get App