🔥 ट्रेंडिंग ई-विकास पोर्टल से 3,626 किसानों ने उर्... जयपुर में ऑटो एक्सपो 2026: नवीनतम वाहन... ઉર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયા... हजारीबाग के केरेडारी में देर रात गोलीब... રાષ્ટ્રીય એકતા દિવસની તૈયારીઓ વચ્ચે આર... ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિ...
24 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
💻 STPI પ્રોજેક્ટને મળશે ઝડપ, રોજગારીની આશા વધતી

💻 STPI પ્રોજેક્ટને મળશે ઝડપ, રોજગારીની આશા વધતી

✍️ रिपोर्टर: Pruthvi Gajjar 🗓 02 सित. 2026, 02:12 PM 👁 261
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાવનગરમાં STPI પ્રોજેક્ટથી IT અને Software ક્ષેત્રને પ્રોત્સાહન મળશે અને સ્થાનિક યુવાનો માટે રોજગારી તથા નવી કારકિર્દીની તકો ઊભી થવાની આશા છે.

ભાવનગરમાં ટેક્નોલોજી ક્ષેત્રના વિકાસ માટે મહત્વના STPI પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવા તંત્ર સક્રિય બન્યું છે. પ્રોજેક્ટની કામગીરી અંગે કેન્દ્રીય રાજ્યમંત્રી દ્વારા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં અત્યાર સુધી થયેલી કામગીરી અને આગળના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી.

STPI પ્રોજેક્ટ સાકાર થતાં ભાવનગરમાં IT અને ટેક્નોલોજી ક્ષેત્રને વેગ મળવાની શક્યતા છે. સાથે જ સ્થાનિક યુવાનો માટે રોજગારી અને નવી કારકિર્દીની તકો ઊભી થઈ શકે છે.
📲Get App