🔥 ट्रेंडिंग बढ़ती मांग को देखते हुए होंडा ने राजस्... पंचायती राज चुनाव लॉटरी कल, आरक्षण तय... डॉक्टर संघ ने राजस्थान DME से FMG इंटर... ग्वालियर में कुत्ते पर कुल्हाड़ी से हम... AIIMS जोधपुर में 31 वर्षीय रेजिडेंट डॉ... अलवर की पंचायत समिति कठूमर में सहायक अ...
22 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
sports

sports

✍️ रिपोर्टर: Soni Hemantkumar Vinodlal 🗓 07 अग. 2026, 04:00 PM 👁 63
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

sports

આપણા દેવગઢ બારિયાની ગૌરવશાળી દીકરી મિશબા બાનુંએ મલેશિયામાં યોજાયેલી તાએક્વોન્ડો ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ જીતી ઇતિહાસ રચ્યો છે.
આજે સંગઠનના હોદ્દેદારો સાથે તેમના નિવાસસ્થાને જઈ તેમને આ ભવ્ય સિદ્ધિ બદલ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી અને તેમના ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી.
મિશબા બાનુંની આ સિદ્ધિ સમગ્ર દેવગઢ બારિયા અને દેશ માટે ગૌરવની વાત છે. તેમના ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ. 🇮🇳🥋
📲Get App