🔥 ट्रेंडिंग ದೀಪಾವಳಿಗೆ ಹಸಿರು ಪಟಾಕಿ ಮಾತ್ರ - ರಾಸಾಯನಿಕ... सतना जिला अस्पताल के डस्टबिन में मिला... હિંમતનગરમાં કુબેરધામ મંદિરે ત્રિદિવસીય... असम के मंत्री पिज़ुश हज़ारिका ने गोपाल... मेघालय हाई कोर्ट ने पूर्व असम राइफल्स... दिवाली से पहले दिल्ली की हवा बनी दुनिय...
07 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

બનાસકાંઠા પોલીસ,SPની સૂચનાથી,બાળગૃહમાં દિવાળી ઉજવણી..

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 07 नव. 2026, 11:05 PM 👁 28
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બનાસકાંઠા જિલ્લા પોલીસની ટીમે દિવાળી તહેવારમાં બાળગૃહના બાળકોને મીઠાઈ કિટ, સુરક્ષિત ફટાકડા અને ગિફ્ટ પેકેટ આપી,તેમની ખુશી માટે ખાસ કાર્યક્રમ આયોજિત કર્યો..

બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિકારી (SP)ની ખાસ સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે જિલ્લાની બાળગૃહમાં દિવાળી તહેવાર ઉજવ્યો, જેથી અનાથ બાળકોને ઉજવણીનો આનંદ મળે.પોલીસ અધિકારીઓએ બાળકોને મીઠાઈની કિટ, સુરક્ષિત ફટાકડાની કિટ અને ગિફ્ટ પેકેટ વિતરિત કર્યા, જેથી તેઓ સુરક્ષિત રીતે તહેવારની મજા માણી શકે..

કાર્યક્રમ દરમિયાન અધિકારીઓએ બાળકો સાથે વાતચીત કરી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી અને પ્રેરણાદાયી શબ્દો દ્વારા તેમની જીવનમાં હંમેશાં પ્રકાશ ફેલાવવાની પ્રેરણા આપી.બાળગૃહના સંચાલકો અને બાળકોએ પોલીસની આ સંવેદનશીલ પહેલ માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.આ પહેલ દ્વારા બનાસકાંઠા પોલીસ સાબિત કરે છે કે તેઓ માત્ર કાયદો જ નહીં,જરૂરિયાતમંદ અને અનાથ બાળકોના જીવનમાં ખુશીઓ લાવીને સમાજની રક્ષક અને સેવક બંનેની ભૂમિકા નિભાવતા હોય છે.
📲Get App