🔥 ट्रेंडिंग સાબરમતી નદી સુરક્ષિત રાખવા માટે झारखंड ने JSSC-CGL परीक्षा रद्द की, छा... झारखंड सरकार ने छात्रों की मांगें स्वी... झारखंड ने JSSC-CGL परीक्षा रद्द की, 20... चार जिलों में आज येलो अलर्ट जारी नाग पंचमी 2026: पश्चिमी घाट में साँप द...
17 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

અમદાવાદની SMS હોસ્પિટલમાં સગા અને સિક્યુરિટી વચ્ચે મારામારી

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 17 अग. 2026, 07:12 PM 👁 11
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

SMS હોસ્પિટલમાં દર્દીના સગાઓ અને સિક્યુરિટી કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ છે, જેના કારણે હોસ્પિટલ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી SMS હોસ્પિટલમાં દર્દીના સગા અને હોસ્પિટલના સિક્યુરિટી કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, જે બાદ મારામારીની ઘટના સામે આવી છે.

આ ઘટનામાં 4 દર્દીના સગાઓએ આક્ષેપ કર્યો છે કે નાની બાબતે થયેલા વિવાદ બાદ સિક્યુરિટી કર્મચારીઓએ લાકડીઓ વડે હુમલો કર્યો. આ હુમલાને કારણે હોસ્પિટલના પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં પોલીસની બે ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.
📲Get App