🔥 ट्रेंडिंग दिल्ली विश्वविद्यालय ने अंतरराष्ट्रीय... CCRUM दिल्ली MTS 2026: ऑनलाइन पंजीकरण... नेरोज़ चोपड़ा का 30 करोड़ का हरियाणा ब... हरियाणा के गवर्नर ने शहीद उदम सिंह को... गुरुग्राम डीसी कार्यालय पर बम धमकी ईमे... पूर्व उच्च न्यायालय के न्यायाधीश ने चे...
31 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભાવનગર S O G ને મોટી સફળતા ,  કફ શિરપની બિનઅધિકૃત બોટલ નંગ 84 સાથે બે આરોપીઓ ઝડપાયા
स्थानीय

ભાવનગર S O G ને મોટી સફળતા , કફ શિરપની બિનઅધિકૃત બોટલ નંગ 84 સાથે બે આરોપીઓ ઝડપાયા

✍️ रिपोर्टर: Makvana Jaydip 🗓 31 जुल. 2026, 02:26 PM 👁 30

ભાવનગર S.O.G.ની મોટી કાર્યવાહી બિનઅધિકૃત બોટલ નંગના જથ્થા સાથે બે આરોપીઓ ઝડપાયા. પોલીસે મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી.

ભાવનગર S.O.G. ટીમે બિનઅધિકૃત બોટલ નંગના મોટા જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
ઝડપાયેલા આરોપીઓ:

અકરમ ઇદિયાસભાઈ વડકરિયા (કુંભારવાડા, ભાવનગર)
સરફરાજ રૂસ્તમભાઈ કુરેશી (વડવા, ભાવનગર)

આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર ડી. યુ. સુનેસરા અને એસ.ઓ.જી.ની ટીમના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. પોલીસે મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App