🔥 TRENDING GDN Box Office Day 5: Madhavan Starrer... Spider-Man: Brand New Day Sees Strong... Punjab, Haryana Nearing Resolution of... Haryana Financial Corporation Names Hi... Haryana Governor Targets TB GK Electric Opens New Dealership in Ra...
12 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

🚨 ₹1.42 કરોડના દારૂ પર ફર્યું રોડ રોલર! જપ્ત કરાયેલા દારૂના જથ્થાનો કાયદેસર રીતે નાશ કરાયો

✍️ Reporter: Taviya.pratap 🗓 12 Aug 2026, 09:10 PM 👁 18
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બરવાળામાં ₹1.42 કરોડના દારૂના જથ્થા પર ફર્યું રોડ રોલર

બરવાળા ખાતે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા અંદાજે ₹1.42 કરોડની કિંમતના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો.

આ કાર્યવાહી દરમિયાન મોટી માત્રામાં જપ્ત કરાયેલા દારૂનો નિકાલ કરવામાં આવ્યો હતો. પોલીસની કાર્યવાહીથી ગેરકાયદેસર દારૂના વેપાર સામે કડક સંદેશ આપવામાં આવ્યો છે.
📲Get App