🔥 TRENDING Jharkhand High Court puts on hold orde... Project Poshan reaches 332,000 benefic... Kerala government orders crackdown on... Supreme Court Collegium, led by CJI, A... Legal case filed against regional news... Congress leader Revanth Reddy raises ‘...
17 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

Radhe krishna ગરબા ક્લાસિસ, (Rk) ગરબા ગ્રુપ દ્વારા ભવ્ય વિસર્જન શોભાયાત્રાનું આયોજન

✍️ Reporter: patel harsh mahendrbhai 🗓 17 Sep 2026, 02:42 AM 👁 6
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આજ રોજ radhe krishna ગરબા ક્લાસિસ, (Rk) ગરબા ગ્રુપ દ્વારા ભવ્ય વિસર્જન શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું

આજ રોજ radhe krishna ગરબા ક્લાસિસ, (Rk) ગરબા ગ્રુપ દ્વારા ભવ્ય વિસર્જન શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું શોભાયાત્રામાં ગરબા ગ્રુપના સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ભક્તિમય માહોલ વચ્ચે વિસર્જન કરવામાં આવ્યું
📲Get App