🔥 TRENDING Gujarat Colleges Schedule Mop‑Up Round... Police beat suspect while recreating m... BJP slams Karnataka CM for aerial drou... Karnataka Education Minister Signals F... Karnataka authorises teachers to adopt... Govinda and Kamala Celebrate Their Mar...
06 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહીસાગરમાં કોઠંબા પો.સ્ટે.ના PSI ને 1 લાખની લાંચ માટે દાહોદ ACBએ પકડ્યો
Crime

મહીસાગરમાં કોઠંબા પો.સ્ટે.ના PSI ને 1 લાખની લાંચ માટે દાહોદ ACBએ પકડ્યો

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 05 Sep 2026, 11:20 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
એ.સી.બી. સફળ ટ્રેપ ટોલ ફ્રી નંબર ૧૦૬૪
ફરીયાદી :- એક જાગૃત નાગરીક
આરોપી :- કેસરસિંહ રતુજી ચાવડા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર વર્ગ-૩ કોઠંબા પોલીસ સ્ટેશન વરધરી આઉટ પોસ્ટ જી.મહિસગાર મુળ રહે.દરબાર ફળીયું નાનુ રાજ પડુસ્મા ગામ તા.માણસા જી.ગાંધીનગર
ટ્રેપની તારીખ :- તા.૦૫/૦૯/૨૦૨૬
લાંચની માંગણીની રકમ :- રૂા. ૨,૦૦,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ :- રૂા.૧,૦૦,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ :- રૂા.૧,૦૦,૦૦૦/-
ગુનાનુ સ્થળ :- વરધરી આઉટ પોસ્ટમાં
ટુંક વિગત :- આ કામે હકિકત એવી છે કે આ કામના ફરીયાદીશ્રીની ગાડીના ડ્રાઇવર ધ્વારા ફેટલ અકસ્માત થયેલ જે ગુનાના કામે આરોપીને જામીન આપવા તેમજ માર નહી મારવા સારૂ રૂ.૨,૦૦,૦૦૦/- ની માંગણી કરેલ જે લાંચની રકમ ફરીયાદીશ્રી આપવા માંગતા ન હોઇ દાહોદ એ.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે સંપર્ક કરતા ફરીયાદીની ફરીયાદ આધારે તા.૦૫/૦૯/૨૦૨૬ ના રોજ લાંચનુ છટકુ ગોઠવતા આક્ષેપિતએ રૂ.૧,૦૦,૦૦૦/- લાંચના નાણા સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ જઇ ગુનો કરેલ છે..

ટ્રેપીંગ અધિકારી :-
શ્રી એસ.એમ.પઠાણ
પોલીસ ઇન્સ્પેકટર
એ.સી.બી. પો.સ્ટે. દાહોદ તથા એ.સી.બી. સ્ટાફ
📲Get App