🔥 ट्रेंडिंग જૂનાગઢના આઝાદ ચૌકમાં જન્માષ્ટમીનું ભવ્... सीपीआई(एम) नेता का दावा: आरएसएस ने केर... कोलकाता शिक्षक को छात्र से तिलक हटाने... ट्विटर यूज़र्स ने 'मिर्ज़ापुर द मूवी'... मिर्जापुर ट्विटर रिव्यू: एक्शन थ्रिलर... इंटरनेट ने 'मिर्ज़ापुर द मूवी X' को कह...
05 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

પંચમહલના કવાલી ગામમાં PPP યોજનાઓમાં ભ્રષ્ટાચારની તપાસ

✍️ रिपोर्टर: Taviyad jasvant bhai ન્યુઝ 24 🗓 02 सित. 2026, 11:24 PM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શહેરા તાલુકાના કવાલી ગામમાં PPP યોજનાઓમાં ભ્રષ્ટાચારની જાણ મળી, તપાસમાં અનુશ્રવણ તળાવમાં ધોબી ઘાટનું નિર્માણ ન થયેલું જણાયું.

શહેરા તાલુકાના કવાલી ગામમાં PP યોજનાઓમાં ભ્રષ્ટાચાર અમારી ટીમ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી.

તપાસમાં જાણવા મળ્યું કે અનુશ્રવણ તળાવમાં ધોબી ઘાટનો સમાવેશ હોવો જોઈએ, પરંતુ તળાવની આસપાસ કોઈ ધોબી ઘાટનું નિર્માણ કરવામાં આવ્યું નથી.

ગામવાસીઓએ આ બાબતને લઈને સંપૂર્ણ તપાસ અને કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
📲Get App