🔥 ट्रेंडिंग ओडिशा में भारी बारिश की चेतावनी शेख हसीना बांग्लादेश लौटी सौम्या मौत मामले में चार्जशीट दाखिल केरल एचसी ने विस्वदीप्थि घोटाले की जां... हैदराबाद मेट्रो एयरपोर्ट कार्य जारी रेवंत रेड्डी ने सेर्जियो गोर से मुलाका...
06 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગરના નાગરિકોની સુવિધા માટે સત્વરે કામગીરી
स्थानीय

હિંમતનગરના નાગરિકોની સુવિધા માટે સત્વરે કામગીરી

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 05 अग. 2026, 09:10 PM 👁 25

ભારે વરસાદના કારણે હિંમતનગર રિલાયન્સ મોલથી બેરણા રોડની હાલત બિસ્માર થઈ ગઈ હતી. નાગરિકોની સુવિધા અને સુરક્ષાને પ્રાથમિકતા આપીને આજરોજ આ રસ્તાનું હિંમતનગર ધારાસભ્ય શ્રી વી ડી ઝાલા સ

હિંમતનગરના નાગરિકોની સુવિધા માટે સત્વરે કામગીરી

​ભારે વરસાદના કારણે હિંમતનગર રિલાયન્સ મોલથી બેરણા રોડની હાલત બિસ્માર થઈ ગઈ હતી. નાગરિકોની સુવિધા અને સુરક્ષાને પ્રાથમિકતા આપીને આજરોજ આ રસ્તાનું હિંમતનગર ધારાસભ્ય શ્રી વી ડી ઝાલા સાહેબ રૂબરૂ નિરીક્ષણ કર્યું અને તેનું સમારકામ શરૂ કરાવ્યું.

​આ મુલાકાત દરમિયાન મારી સાથે હિંમતનગર નગરપાલિકા પ્રમુખશ્રી અરુણાબેન કડિયા, ઉપપ્રમુખશ્રી ગોપાલસિંહ રાઠોડ, શહેર મહામંત્રીશ્રી પ્રકાશભાઈ વૈદ, બાંધકામ સમિતિના ચેરમેનશ્રી અમ્રતભાઈ પુરોહિત, ચેરમેનશ્રી કલ્પિતભાઈ દવે, ચેરમેનશ્રી ધર્મરાજસિંહ દેવડા, ચેરમેનશ્રી જયેશભાઇ ભાટી, દંડકશ્રી શશીકાંતભાઈ સોલંકી, ડેપ્યુટી એન્જીનીયર કિરણભાઈ પટેલ અને આકાશભાઈ ભ્રમભટ્ટ સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
​વિકાસ અને પ્રજાની સુખાકારી માટે અમારી સરકાર અને સંગઠન હંમેશા કટિબદ્ધ છે!
📲Get App