🔥 TRENDING Gandhinagar Civic Polls Open; 6% Voter... Gujarat HC Seeks Centre's Reply Over J... Gujarat Government earmarks 268 taluka... સુરતમાં પૂર્વા મંત્રીએ નવરાત્રિ ગરબા અ... KSRTC's Dasara tour packages transport... Business Today Reports 22 & 24 Carat G...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
* સાબરકાંઠા જીલ્લાના પોશીના પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનાના છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી.”
Crime

* સાબરકાંઠા જીલ્લાના પોશીના પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનાના છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી.”

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 05 Aug 2026, 08:16 PM 👁 71
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ નાઓએ એ.ટી.એસ. ચાર્ટર લગત કામગીરી કરવા તથા નાસતા ફરતા આરોપી પકડી પાડવા સુચના કર

* સાબરકાંઠા જીલ્લાના પોશીના પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનાના છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી.”

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ નાઓએ એ.ટી.એસ. ચાર્ટર લગત કામગીરી કરવા તથા નાસતા ફરતા આરોપી પકડી પાડવા સુચના કરેલ.

જે સુચના અન્વયે પો.ઇન્સ.એ.એમ.વાળા,એસ.ઓ.જી., સાબરકાંઠા નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી.કે.યુ.ચૌધરી તથા પો.સ.ઇ.શ્રી.પી.એમ.ઝાલા નાઓની રાહબરી હેઠળ એસ.ઓ.જી. સ્ટાફ એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી અન્વયે હિંમતનગર બી ડીવિજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો દરમ્યાન સાથેના અ.હે.કોન્સ.વિક્રમસિંહ મંગળસિંહ બ.નં-૫ તથા અ.પો.કોન્સ. ગોપાલભાઇ પ્રવિણભાઈ બ.નં-૭૩૨ નાઓને તેમના ખાનગી બાતમીદારથી મળેલ બાતમી હકિક્ત અન્વયે પોશીના પોલીસ સ્ટેશન પાર્ટ સી.ગુ.ર.નં-૧૧૨૦૯૦૪૦૨૬૦૦૩૩/૨૦૨૬ પ્રોહી એક્ટ કલમ-૬૫ એ,ઇ, ૮૧,૮૩ મુજબના પ્રોહીબીશનના ગુનાનો નીચે જણાવેલ નાસતો ફરતો આરોપી હિંમતનગર બસ સ્ટેશન આગળ રોડ ઉપરથી મળી આવતાં સદરી નાસતા કરતા આરોપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૫(૧)(જે) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ હિંમતનગર બી ડીવિજન પોલીસ સ્ટેશન ખાતે સુપરત કરવામાં આવેલ છે.

નાસતા ફરતા આરોપીનું નામ

જુમાભાઇ જીવરામભાઇ ગરાસીયા ઉ.વ.-૪૨, રહે. નીચલીગઢ, તા. આબુરોડ, જી. શીરોહી રાજસ્થાન

કામગીરી કરનાર કર્મચારી:-

શ્રી.કે.યુ.ચૌધરી, પો.સ.ઇ એસ.ઓ.જી.

HC વિક્રમસિંહ

HC પ્રકાશકુમાર

PC ગોપાલભાઇ

PC અનિરૂધ્ધસિંહ

PC ઝાહીદહુસેન

(એ.એમ.વાળા) પોલીસ ઇન્સ્પેક્ટર

એસ.ઓ.જી.સાબરકાંઠા

સાબરકાંઠા પોલીસ
📲Get App