🔥 TRENDING 78 Kg Ganja Seized in Rewa, Three Arre... एटा: अपर सिविल जज आरती मौर्या को आया ह... कमालगंज में श्री गणेश महोत्सव का भव्य... Chhattisgarh High Court Says Recovery... एटा पुलिस ने तमंचे से फायरिंग के वांछि... Chhattisgarh Boiler Blast: Death Toll...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સોજીત્રા તાલુકાના મલાતજ ગામની અંદર રહેણાંક વિસ્તાર ની નજીક
National

સોજીત્રા તાલુકાના મલાતજ ગામની અંદર રહેણાંક વિસ્તાર ની નજીક

✍️ Reporter: DHARMENDRA RAMESHBHAI PARMAR 🗓 05 Aug 2026, 07:08 PM 👁 69
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સોજીત્રા તાલુકાના ગામની અંદર હેડાક વિસ્તારની નજીકમાં ગંદકી કરવા બાબત

સોજીત્રા તાલુકાના મલાતજ ગામની અંદર રાણક વિસ્તાર ની અંદર કચરાની કચરાને ગંદકી કરવા બાબતે ગ્રામ પંચાયતની અંદર વારંવાર રજૂઆત કરવામાં આવેલ મામલતદાર તથા તાલુકા પંચાયતની અંદર વારંવાર આ બાબતે રજૂઆત કરવામાં આવેલ છતાય આનો કોઈ ઉકેલ સુધી આવેલ નથી કેટલી અતિશય ખરાબ છે તે રોગચાળો આવી શકે એવી ગંભીર પરિસ્થિતિ છે તે છતાં આરોગ્ય લક્ષી કામગીરી પણ કોઈ આરોગ્ય કર્મચારી કરવા માટે તૈયાર નથી
📲Get App