🔥 TRENDING Times of India Urges Politicians to Up... India’s Youth Growing Discontent with... RSS Drives Change in India's Education... Neel Patel, of Indian Descent, Secures... Bumrah Out of Sri Lanka Test Series Af... India Names Shubman Gill as Test Capta...
03 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વરસાદ બાદ રસ્તાઓની હાલત બદતર: મોટા ખાડાઓથી અકસ્માતનો ભય તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કામ ગીરી હાથ લેવામાં આવી નથી

વરસાદ બાદ રસ્તાઓની હાલત બદતર: મોટા ખાડાઓથી અકસ્માતનો ભય તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કામ ગીરી હાથ લેવામાં આવી નથી

✍️ Reporter: MEHUL SINH JADEJA 🗓 03 Aug 2026, 11:56 AM 👁 25
વરસાદ બાદ રસ્તાઓની હાલત બદતર: મોટા ખાડાઓથી અકસ્માતનો ભય
તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કામ ગીરી હાથ લેવામાં આવી નથી

સાંતલપુર માં
ધોધમાર વરસાદ બાદ રસ્તાઓની હાલત ખરાબ થઈ છે. ફોટામાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મુખ્ય રસ્તા પર મોટા-મોટા ખાડા પડી ગયા છે અને તેમાં પાણી ભરાયા છે.

સ્થિતિ
રસ્તા પર ખાડા ડામર ઉખડી જવાથી મોટા ખાડા પડ્યા છે. રાત્રે દેખાતા ન હોવાથી અકસ્માતનો ભય.
પાણીનો ભરાવો ખાડાઓમાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને તકલીફ.
અવરજવર જોખમી બાઈક અને નાના વાહનો માટે રસ્તો ખૂબ જ જોખમી બન્યો છે.

આવા રસ્તાઓને કારણે વાહનોને નુકસાન થવાની સાથે જાનહાનિની પણ શક્યતા છે.

તંત્રને અપીલ:
વરસાદ પહેલા રસ્તાઓ રિપેર કરવામાં આવે અને ખાડાઓ તાત્કાલિક બુરવામાં આવે તેવી નાગરિકોની માંગ.
📲Get App