જ્ઞાનનો પ્રકાશ, ઉજ્જવળ ભવિષ્યનો વિશ્વાસ...

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ગ્રંથાલય ખાતા અંતર્ગત સુઈગામ ખાતે સરકારી તાલુકા પુસ્તકાલયનું લોકાર્પણ કર્યું.
આ પુસ્તકાલય વિદ્યાર્થીઓ, યુવાનો અને વાંચનપ્રેમીઓ માટે જ્ઞાન અને પ્રેરણાનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહેશે.