🔥 ट्रेंडिंग साई पल्लवी का रामायण प्रोजेक्ट, अन्य फ... महिला ने ट्रेन यात्रियों से स्पीकर पर... हरियाणा के मुख्यमंत्री ने पीएम मोदी से... बीजेपी सांसद नायाब सैनी ने पंजाब में ब... हरियाणा पुलिस के कुत्तों ने ड्रग तस्कर... छत्तीसगढ़ ने डिबीएन योजना के तहत 2,305...
02 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગર શહેર સ્થાપના દિવસની ઉજવણીમાં

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગર શહેર સ્થાપના દિવસની ઉજવણીમાં

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 02 अग. 2026, 02:42 PM 👁 16
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગર શહેર સ્થાપના દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા; કેચ ધ રેઇન અન્વયે નિર્માણ થયેલ પ્રકલ્પની મુલાકાત લઈ મુખ્યમંત્રીશ્રીએ સ્થળ નિરીક્ષણ કર્યું...

મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગર સ્થાપના દિવસ ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ પણ કર્યું; પી.એમ. સ્વનિધિ યોજના, આયુષ્માન ભારત યોજના સહિત વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને ચેક તથા લાભ વિતરણ કરાયા...
📲Get App