🔥 ट्रेंडिंग एधुरीता ट्रेलर रिलीज कर्नाटक भूस्खलन: ट्रेनें रद्द कर्नाटक ने कावेरी जल छोड़ा कर्नाटक सीएम कावेरी विवाद पर बैठक की अ... वर्षा से कर्नाटक-तमिलनाडु जल विवाद में... भिंड में बुजुर्ग पर हमला
02 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરવા મોટી ટ્રક ગાડીઓમાં ગુપ્ત ખાનું બનાવી રાજસ્થાન રાજયમાંથી ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમોને ગાંભોઇ પો.સ્ટે. વિસ્તારમાં ટ્રક ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની

દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરવા મોટી ટ્રક ગાડીઓમાં ગુપ્ત ખાનું બનાવી રાજસ્થાન રાજયમાંથી ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમોને ગાંભોઇ પો.સ્ટે. વિસ્તારમાં ટ્રક ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 02 अग. 2026, 10:56 AM 👁 16
દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરવા મોટી ટ્રક ગાડીઓમાં ગુપ્ત ખાનું બનાવી રાજસ્થાન રાજયમાંથી ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમોને ગાંભોઇ પો.સ્ટે. વિસ્તારમાં ટ્રક ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૨૭૮૪ કિ.રૂ.૮,૪૨,૯૧૯/- સાથે મળી કુલ કિં.રૂ.૧૮,૪૭,૯૧૯/- ના મુદ્દામાલ સાથે પકડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ IPS સાહેબશ્રી ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડૉ.પાર્થરાજસિંહ ગોહીલ IPS સાહેબ શ્રી સાબરકાંઠા નાઓએ અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો જુદીજુદી તરકીબો કરી દારૂની ગેરકાયદેસર હેરાફેરીની પ્રવૃતી કરતા હોય આવા ઇસમોની પ્રવૃતિ અટકાવી નેસ્તનાબૂદ કરવા સારૂ અત્રેના જીલ્લામાં અસરકારક કામગીરી કરવા કરેલ સુચના આધારે શ્રી ડી.સી.સાકરીયા, પો.ઇન્સ. એલ.સી.બી. નાઓના સતત માર્ગદર્શન અને સુચના આધારે શ્રી એસ.જે.ચાવડા, પો.સ.ઈ. એલ.સી.બી. હિંમતનગર નાઓની રાહબરી હેઠળ આવા અસમાજીક તત્વો ઉપર વોચ રાખી આવા ગુન્હાઓ શોધી કાઢવા એલ.સી.બી. સ્ટાફના માણસોની ટીમ બનાવેલ.

ઉપરોકત ટીમના માણસો તા.૦૧/૦૮/૨૦૨૬ નારોજ ગાંભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન શામળાજી-અમદાવાદ હાઇવે શ્રી મેવાડ જોગણીયા હોટલ આગળ પહોચતાં શ્રી ડી.સી.સાકરીયા, પોલીસ ઇન્સપેકટર, એલ.સી.બી. હિંમતનગર નાઓને બાતમી હકીકત મળેલ કે, '' એક ટાટા ટ્રક નંબર-RJ.19.GG.9211 ની માં પાછળ ગુપ્ત ખાનુ બનાવી તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી રાજસ્થાન-શામળાજી તરફથી આવે છે અને અમદાવાદ તરફ જનાર છે.” સદર બાતમી આધારે હિંમતનગર હાઇવે રોડ ઉપર શ્રી મેવાડ જોગણીયા હોટલ આગળ રોડ ઉપર સદર ગાડીની વોચ/નાકાબંધીમાં ઉભા રહેલ દરમ્યાન શામળાજી તરફથી બાતમી મુજબની ટ્રક નંબર-RJ.19.GG.9211 ની આવતા તેને રોકી તેમાં બેસેલ બન્ને ઇસમોના નામઠામ પુછી ટ્રકમાં ચેક કરતા પાછળ બોડીના નીચેના ભાગે વચ્ચે પતરુ કાપી ગુપ્ત ખાનુ બનાવેલ હોય જે સંબધે વધુ પુછતાં અંદર ઇગ્લીંશ દારૂ ભરેલાનુ જણાવતા આ ભારતીય બનાવટની વિદેશી દારૂ રાખવા અંગેનું પાસપરમીટ માગતાં તેઓની પાસે ન હોઈ વિદેશી દારૂની બોટલ નંગ-૨૭૮૪ કિ.રૂ.૮,૪૨,૯૧૯/- તથા મોબાઈલ ફોન નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦/- તથા ટ્રક નંબર-RJ.19.GG.9211 કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧૮,૪૭,૯૧૯/-નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં ધી ગુજરાત પ્રોહિ એકટ કલમ ૬પએઇ, ૮૧, ૮૩ મુજબનો પ્રોહીબીશનનો કેસ કરવામાં આવેલ છે.

પકડાયેલ મુદ્દામાલ :-

અ.નં.

વિગત
વિદેશી દારૂની બોટલ નંગ-૨૭૮૪
મોબાઈલ-૧

ટુડ નંજર-આરજે.19.જીજી.9211
કિંમત
૩.૮,૪૨,૮૧૬/-
૩.૫,૦૦૦/-
૩.૧૦,૦૦,૦૦૦/-
૩.૧૮,૪૭,૮૧૮/-
) હનુમાન સ/ઓ જયકિશન હડમતારામ બીશ્નોઈ ઉવ.૩૦ રહે.બારૂડી કડવાસરો કી ઢાણી તા.ગુડામાલાની જી.બાડમેર રાજસ્થાન

(૨) ઓમપ્રકાશ સ/ઓ હનુમાનરામ વેહનારામ જાટ (ચૌધરી) ઉ.વ.૨૦ રહે.અરટવાવ રાજકીય ઉચ્ચ વિધ્યાલય પાસે તા.ગુડામાલાની જી.બાડમેર રાજસ્થાન

પકડવાના બાકી આરોપીઓ :-

(૧) બાબુલાલ હરારામ દેવાંશી (રબારી) રહે.આદર્શ લુખુ (માનીખાલ) તા.ગુડામાલાની જી.બાડમેર રાજસ્થાન

(૪) બરોડા ગોલ્ડન ચોકડી ટ્રક નંબર-RJ.19.GG.9211 માં ભરેલ ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ લેવા આવનાર અજાણ્યો ઇસમ જેનુ નામ સરનામું જણાઇ આવેલ નથી તે.

(ડી.સી.સાકરીયા)

પોલીસ ઇન્સ્પેક્ટર

લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી

P.1.શ્રી ડી.સી.સાકરીયા

P.S.I.શ્રી એસ.જે.ચાવડા

A.S.I.વિરભદ્રસિંહ જયેન્દ્રસિંહ

A.S.I.કમલેશસિંહ રજુસિંહ

Te.ASI સચીન જસુભાઇ
H.C.પ્રકાશભાઈ લાલજીભાઇ
P.C.રાકેશસિંહ જશવંતસિંહ
P.C. ઘનશ્યામસિંહ લક્ષ્મણસિંહ
P.C. પ્રવિણસિંહ ચતુરસિંહ
📲Get App