કાલાવડ તાલુકા ના મકાજી મેઘપર મા પવન સાથે વરસાદ ચાલુ ✍️ रिपोर्टर: Jadeja jaypalsinh 🗓 01 अग. 2026, 09:58 AM 👁 74 यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram शेयर करें: 🔗 शेयर 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post 📋 कॉपी लिंक પવન સાથે વરસાદ ચાલુ થતા એક બાજુ ખેડૂત માટે ખુશી ના સમાચાર સે તો બીજી બાજુ પવન સાથે સે એટલે થોડીક નુકશાની પણ થાય તેવી શક્યતા સે