🔥 TRENDING बोटाड जिले में आज धोधमर वर्षा Three arrested in Jamui after video sh... CPI activist Ajay Pandit killed in bom... Jabalpur HC issues non-bailable warran... டெங்கு காய்ச்சல் வராமல் தடுக்க!!! முன... જામજોધપુર સીદસર ઉમિયાધામ
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આજરોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર તલોદ ને વધુ એક મશીન દાન મા મળ્યું..લાયન્સ ક્લબ ઓફ તલોદ ના સહયોગ થી

આજરોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર તલોદ ને વધુ એક મશીન દાન મા મળ્યું..લાયન્સ ક્લબ ઓફ તલોદ ના સહયોગ થી

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 31 Jul 2026, 08:40 PM 👁 64
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજરોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર તલોદ ને વધુ એક મશીન દાન મા મળ્યું..લાયન્સ ક્લબ ઓફ તલોદ ના સહયોગ થી ત્થા રમેશભાઈ શાહ,દેવજી ભાઈ પટેલ ના સહયોગ થી દૂરબીન થી થતા ઓપરેશન માટે જરૂરી CO2 ઇનસફલેટર મશીન 43700 રૂપિયા(તેંતાલીસ હજાર સાતસો)નિ કિંમત નું સીધું વસાવી આપેલ છે એ બદલ બંને દાતા શ્રી ત્થા લાયન્સ ક્લબ ઓફ તલોદ નો ખૂબ ખૂબ આભાર..ડો જતીન પટેલ (અધિક્ષક સામૂહિક આરોગ્ય કેન્દ્ર તલોદ)
📲Get App