🔥 TRENDING Student Beaten, Robbed in Violent Atta... Agriculture Officer Killed in Car Cras... Mumbai-Nashik Highway Crash Mira-Bhayandar Tragedy: Son Dies Savin... Palghar Police Seize Banned Gutkha સુરતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વરાછા...
31 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આગામી તારીખ ૦૧/૦૮/૨૦૨૬ ના રોજ પાટણ જિલ્લાની તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી  પાટણ દ્વારા સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

આગામી તારીખ ૦૧/૦૮/૨૦૨૬ ના રોજ પાટણ જિલ્લાની તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી પાટણ દ્વારા સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

✍️ Reporter: SURELA SHAILESHKUMAR L 🗓 30 Jul 2026, 11:08 PM 👁 28
પાટણ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી અતિભારે વરસાદની આગાહીને પગલે, જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આગામી તારીખ ૦૧/૦૮/૨૦૨૬ ના રોજ પાટણ જિલ્લાની તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી પાટણ દ્વારા સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.
📲Get App