🔥 ट्रेंडिंग बिहार मंत्री के जामुई अपमान केस पर टिप... जमुई में अपमानजनक वीडियो से पुलिस कार्... आईआईटी बॉम्बे ने डीन डूल्ला को हटाया,... उत्तर प्रदेश कैबिनेट ने शैक्षिक मित्रो... मंत्री का दावा: उत्तर प्रदेश को चार नए... मतदान‑तैयार राज्यों में नौकरी संकट: उत...
22 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આજે પુના ગુજરાતી કેળવણી મંડળના શતાબ્દી મહોત્સવમાં ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ હાજર રહ્યા હતા

આજે પુના ગુજરાતી કેળવણી મંડળના શતાબ્દી મહોત્સવમાં ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ હાજર રહ્યા હતા

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 27 जुल. 2026, 10:28 AM 👁 71
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજે પુના ગુજરાતી કેળવણી મંડળના શતાબ્દી મહોત્સવમાં ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ હાજર રહ્યા હતા

આ મહોત્સવ ગૌરવ, સંસ્કાર અને સમાજસેવાનો અવિસ્મરણીય સંગમ બન્યો છે. સમગ્ર ગુજરાતી સમાજે મને જે ઉષ્માભર્યો આવકાર આપ્યો તે બદલ સૌનો આભારી છું.

ગુજરાતીઓ જ્યાં પણ વસ્યા છે, ત્યાં તેમણે પોતાના સંસ્કારોને જાળવીને ઉદ્યોગસાહસિકતા દ્વારા સમૃદ્ધિનું સર્જન કર્યું છે. મહારાષ્ટ્રની ભૂમિ પણ આવી જ એક પાવન ભૂમિ છે.

આજના આ પ્રસંગે સંસ્થાની શતાબ્દીની ગૌરવગાથા રજૂ કરતા વિશેષ સ્મૃતિગ્રંથનું લોકાર્પણ કર્યું. NRG ફાઉન્ડેશન દ્વારા બિનનિવાસી ગુજરાતીઓ માટે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ વિવિધ યોજનાઓની માહિતી આપતી કિટનું પણ વિતરણ કરવામાં આવ્યું.

મહોત્સવના સુંદર આયોજન બદલ તેમજ ગુજરાતી સંસ્કૃતિના જતન-સંવર્ધન બદલ સંસ્થાને ખૂબ-ખૂબ અભિનંદન.
📲Get App