🔥 TRENDING ₹10,000 પગાર વિવાદમાં શ્યામ સંગીએ માર્... ઠાસરા મામલતદાર કચેરીમાં અનાવશ્યક પંખા-... Cricinfo Publishes Global List of Cric... Asian Games 2026 to Feature Men's Cric... Amitabh Bachchan Declares Life Without... Zayed Khan's Snape‑Inspired Look Steal...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કોડીનારના લોકલાડીલા નગરપાલિકાના ઉપપ્રમુખ શીવાભાઇ સોલંકી નું સન્માન કરવામાં આવ્યું

✍️ Reporter: Abdul Khalik karim bhai 🗓 22 Sep 2026, 10:12 AM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજરોજ ગાંધીનગરના સોણિમ સંકુલ ખાતે કોડીનારના લોકલાડીલા નગરપાલિકાના ઉપપ્રમુખ શીવાભાઈ સોલંકી પવિત્ર બાર જ્યોતિર્લિંગ ની સફળ જાત્રા પૂર્ણ કરવા બદલ કોડીનારના ધારાસભ્ય તથા ગુજરાત સરકારના કેબિનેટ શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા સાહેબ દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું
📲Get App