🔥 ट्रेंडिंग જુનાગઢ કલેક્ટરને ગૌ સંરક્ષણ માટે આવેદન... धमाल 4 ने वेलकम टू द जंग्ल से 3 गुना अ... विजय की 'जन नायक' ने ओपनिंग वीकेंड में... विजय का 'जन नायक' चौथे दिन भी बॉक्स ऑफ... मिराबाई ने तीसरी लगातार जीत के साथ बना... इम्पाल पूर्वी क्षेत्र में पुलिस ने 29...
27 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આગામી ચોવીસ કલાકમાં *ભારે વરસાદ, પચાસ થી સીતેર કિ.મી પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ની શક્યતા છે.

આગામી ચોવીસ કલાકમાં *ભારે વરસાદ, પચાસ થી સીતેર કિ.મી પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ની શક્યતા છે.

✍️ रिपोर्टर: . MEHUL SINH JADEJA 🗓 27 जुल. 2026, 09:36 AM 👁 23
*હવામાન વિભાગની મોટી આગાહી: વાવાઝોડાનો કહેર, સાવધાન ગુજરાત!
હવામાન વિભાગે ગુજરાત માટે મોટી આગાહી કરી છે. રાજ્યના વીસ જિલ્લામાં વાવાઝોડાની અસર જોવા મળશે.

આગામી ચોવીસ કલાકમાં *ભારે વરસાદ, પચાસ થી સીતેર કિ.મી પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ની શક્યતા છે.
અસરગ્રસ્ત જિલ્લા:
કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા,એ વા અનેક જિલ્લા માં એલટ આપવામાં આવયુ છે
*તંત્રની અપીલ:
નીચાણવાળા વિસ્તારના લોકોએ સાવચેત રહેવું. બિનજરૂરી ઘરની બહાર ન નીકળવું.
હવામાન વિભાગની આગાહી અનુસાર *સાવચેતી રાખો, સુરક્ષિત રહો
📲Get App