🔥 ट्रेंडिंग बिहार मंत्री के जामुई अपमान केस पर टिप... जमुई में अपमानजनक वीडियो से पुलिस कार्... आईआईटी बॉम्बे ने डीन डूल्ला को हटाया,... उत्तर प्रदेश कैबिनेट ने शैक्षिक मित्रो... मंत्री का दावा: उत्तर प्रदेश को चार नए... मतदान‑तैयार राज्यों में नौकरी संकट: उत...
22 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહીસાગર જિલ્લામાં થયેલા સાર્વત્રિક વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા

મહીસાગર જિલ્લામાં થયેલા સાર્વત્રિક વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 26 जुल. 2026, 06:26 PM 👁 84
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર જિલ્લામાં થયેલા સાર્વત્રિક વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવા જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન કોઠંબા વિસ્તારના પાણી ભરાયેલા અને અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર પાસેથી સ્થિતિની માહિતી મેળવી જરૂરી તકેદારી રાખવા તેમજ લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી હતી. જિલ્લા પોલીસ તંત્ર વરસાદી પરિસ્થિતિને લઈને સતત એલર્ટ મોડમાં છે.
📲Get App