🔥 TRENDING Bihar Minister's Comments on Jamui Har... Jamui Harassment Video Sparks Police A... IIT Bombay Removes Dean Doolla Amid St... Uttar Pradesh Cabinet Increases Honora... Minister says Uttar Pradesh to be divi... Job Crisis in Poll‑Bound States: Uttar...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના 'મન કી બાત' કાર્યક્રમ

આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના 'મન કી બાત' કાર્યક્રમ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 26 Jul 2026, 06:17 PM 👁 76
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના 'મન કી બાત' કાર્યક્રમના 136 માં એપિસોડનું પ્રસારણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં સેક્ટર 1 માં બુથ નં. 105 ખાતે નિહાળ્યું. આ કાર્યક્રમ દેશના દરેક નાગરિકને રાષ્ટ્રનિર્માણના કાર્ય સાથે જોડતું પ્રેરણાનું શક્તિશાળી માધ્યમ છે. વડાપ્રધાનશ્રી મોદી સાહેબના દરેક સંદેશમાંથી સેવા, સંસ્કાર, સ્વચ્છતા, સ્વાવલંબન અને રાષ્ટ્રપ્રેમની પ્રેરણા પ્રાપ્ત થાય છે.
📲Get App