🔥 TRENDING Nagaland Governor Emphasises Indigenou... IDPs Protest Against Government Bias T... Security Forces Strengthen Patrols Alo... CoTU Endorses KSO’s Call for Unrestric... Meghalaya HC Orders Transfer of Foreig... Akali Leaders Clash Over Pavitra Sarai...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરત: ગુમ થયેલા બાળકોને શોધી તેમના પરિવારો સાથે મિલાવનાર હોમગાર્ડ પ્લાટૂન કમાન્ડર પ્રકાશકુમાર મૌર્યનું સન્માન.
Defence

સુરત: ગુમ થયેલા બાળકોને શોધી તેમના પરિવારો સાથે મિલાવનાર હોમગાર્ડ પ્લાટૂન કમાન્ડર પ્રકાશકુમાર મૌર્યનું સન્માન.

✍️ Reporter: Naqvi Mehendi Hasan 🗓 26 Jul 2026, 03:14 PM 👁 68
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વર્ષ ૨૦૨૫ દરમિયાન ગુમ થયેલાં નાના બાળકો અને બાળકીઓને સફળતાપૂર્વક શોધી કાઢી, તેમને સુરક્ષિત રીતે તેમના માતા-પિતા તથા પરિવારજનોને પરત સોંપવાની પ્રશંસનીય કામગીરી આ માનવસેવા અને નિષ્ઠાપૂર્વકની નિશાની રૂપે ડીસીપી ઝોન ૦૬, IPS શ્રી રાજેશ પરમાર સાહેબ દ્વારા પ્રકાશકુમાર મૌર્યને પ્રશંસાપત્ર આપી વિશેષ રૂપે સન્માનિત કરવામાં આવ્યા હતા. ​પ્રકાશકુમાર મૌર્યની આ નિષ્ઠાવાન કામગીરીને કારણે અનેક ચિંતાતુર પરિવારોમાં ફરી ખુશીની લહેર દોડી ગઈ છે અને કેટલાય પરિવારો પુનઃ એકસાથે આવ્યા છે.

સુરત: ગુમ થયેલા બાળકોને શોધી તેમના પરિવારો સાથે મિલાવનાર હોમગાર્ડ પ્લાટૂન કમાન્ડર પ્રકાશકુમાર મૌર્યનું સન્માન
​સુરત:
​સુરત શહેરના હોમગાર્ડ પ્લાટૂન કમાન્ડર અને GSS (ગ્રેનસ/સિટીઝન ઓન ડ્યુટી) ના સભ્ય શ્રી પ્રકાશકુમાર ડી. મૌર્યને તેમની ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી બદલ પ્રશંસાપત્ર આપી એનાયત કરવામાં આવ્યું છે.
​વર્ષ ૨૦૨૫ દરમિયાન ગુમ થયેલાં નાના બાળકો અને બાળકીઓને સફળતાપૂર્વક શોધી કાઢી, તેમને સુરક્ષિત રીતે તેમના માતા-પિતા તથા પરિવારજનોને પરત સોંપવાની પ્રશંસનીય કામગીરી તેમણે કરી હતી. આ માનવસેવા અને નિષ્ઠાપૂર્વકની નિશાની રૂપે ડીસીપી ઝોન ૦૬, IPS શ્રી રાજેશ પરમાર સાહેબ દ્વારા પ્રકાશકુમાર મૌર્યને પ્રશંસાપત્ર આપી વિશેષ રૂપે સન્માનિત કરવામાં આવ્યા હતા.
​પ્રકાશકુમાર મૌર્યની આ નિષ્ઠાવાન કામગીરીને કારણે અનેક ચિંતાતુર પરિવારોમાં ફરી ખુશીની લહેર દોડી ગઈ છે અને કેટલાય પરિવારો પુનઃ એકસાથે આવ્યા છે.
​GSS પરિવાર પણ તેમની આ નાગરિક સુરક્ષા અને ઉત્કૃષ્ટ માનવસેવાની પ્રવૃત્તિને બિરદાવે છે તથા ગૌરવની લાગણી અનુભવે છે.
📲Get App