🔥 ट्रेंडिंग તાપી જિલ્લાના સોનગઢ-ગોડા માર્ગ પર ક્ષત... દહેગામના નાંદોલમાં પાણી નિકાલ કામગીરી... अभिषेक बानर्जी ने गोवा छात्र विरोध में... सीजेपी ने जंतर मंतर विरोध प्रदर्शन वाप... गैलरी ढहने से 6 मजदूर घायल गोदावरी नदी का जलस्तर खतरे के निशान से...
25 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને મળ્યો ફુલ સપોર્ટ
राजनीति

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને મળ્યો ફુલ સપોર્ટ

✍️ रिपोर्टर: Angari Yogesh kumar 🗓 25 जुल. 2026, 05:26 PM 👁 26

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ઉમેદવારને પાર્ટી પ્રમુખોનો સપોર્ટ. આમ આદમી પાર્ટીની જીત થશે એવો વિશ્વાસ પાર્ટી પ્રમુખોએ વ્યક્ત કર્યો.

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના 19 પેટા ચૂંટણી ટેબડા ગામ ના આમ આદમી પાર્ટીના ઉમેદવારને આમ આદમી પાર્ટીના કેટલાક ઉમેદવારો ડગલેને પગલે રહીને પ્રચાર કરવામાં મદદ કરી રહ્યા છે.

પોશીના તાલુકાના પ્રમુખશ્રી જનકભાઈ જિલ્લા સદસ્ય મુકેશભાઈ અને અશોકભાઈ ટેબડા ગામના ઉમેદવારને ફુલ સપોર્ટ થી અને જુસ્સાથી હિંમત આપી રહ્યા છે.

આ પાર્ટી પ્રમુખોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આમ આદમી પાર્ટી મહેનતથી અને ઈમાનદારીથી જીત થશે. ટેબડા ગામના ઉમેદવારને સાથે રહીને પ્રચાર કરવામાં મદદ કરી રહ્યા છે.

આ પ્રચાર દરમિયાન પાર્ટી પ્રમુખોએ લોકોને આમ આદમી પાર્ટીનો સમર્થન કરવા માટે આગળ આવવાનું કહ્યું.
📲Get App